________________
सुदर्शिनी टीका १०५ सू०१ परिग्रहविरमणनिरूपणम्
८४५ ___ भावार्य-चतुर्थ सबर द्वार के प्ररूपण के बाद अब सत्रकार पचम सवर बारका वर्णन कर रहे है । इसके वर्णन करने का प्रयोजन उन्हो ने इस प्रकार कहा है कि जब तक जीव की नायाभ्यन्तर रूप परिग्रसे निवृत्ति नहीं होती तब तक वह चतुर्थ सरकारका पूर्ण रूप से आराधक नहीं बनतारे। धर्मोपकरणों के सिवाय अन्य पदार्थो का ग्रहण करना जयवा धपिकरणों में मृर्जाभाव रग्बना उसका नाम परिग्रह है। मृच्छी का नाम आसक्ति है। वस्तु छोटी हो, रडी हो, चेतन हो चाहे अचेतन हो पाय हो या आन्तरिक हो कैसी ही हो, चाहे न भी हो, तो भी उममे आसक्तिसे बधे रहना-उसकी लगन में विवेक सो धैठना परिग्रह है। उस परिग्रहसे युक्त हुआ प्राणी कोध, मान, माया और लोभ कपायों से बचा रहता है। राग द्वेप उसकी आत्मामे हिलोरे लेते रहते हैं। सयमके महत्व की गणना उसके चित्त मे नही होती है । प्रभु द्वारा प्रतिपादित अपरिग्रह के सिद्धान्त की प्रतिष्ठा यह विचारा नहीं कर सरता है, अतः सच्चे अर्थ में श्रमण वही है जो इस परिग्रह से दूर है-विरक्त है । अपरिग्रही जीवके लिये प्रभुका आदेश है कि वह प्रभु द्वारा प्रतिपादित शासन में न शका करे न काक्षा करे
ભાવાર્ય–ચોથા મવદ્વાનુ વર્ણન કર્યા પછી હવે સૂત્રકાર પાચમા સવરદ્ધાનુ વર્ણન કરે છે તેનું વર્ણન કરવાનું હતું તેમણે એ બતાવ્યું છે કે ત્યા સુધી બાહ્ય અને આભ્યન્તર પશ્રિહથી જીવ નિવૃત્ત થતા નથી ત્યા સુધી તે ચોથા મવદ્વાને પૂર્ણ રીતે આગધક બની રાતે નવી ધર્મો પકરણ સિવાયના અન્ય પદાને અપનાવવા અથવા વર્ણોપકર્ણમા (મૂછભાવ) મમત્વભાવ રાખવે તેનું નામ પરિગ્રહ છે મૂછ એટલે આસક્તિ વસ્તુ નાની હોય કે મોટી હોય, જડ હોય કે ચેતન હોય, બાહ્ય હોય કે આન્તરિક હેય, ભલે ગમે તેવી હોય, ભલે ન પણ હોય, તો પણ તેમા અસતિથી બધાઈ રહેવ-તેની લગનમાં વિવેકને ગુમાવી બેસે તે પરિગ્રહ ગણાય છે. આ પરિગ્રહ વાળે માણસ કોધ, માન, માયા, અને લેભ કાપાયે વડે બંધાયેલું રહે છે રાગદ્વેષ તેના આત્મામાં તોફાન મચાવે છે સયમનું મહાન તેના ચિત્તમા નહી જેવું હોય છેપ્રભુ દ્વારા પ્રતિપાદિત અપરિગ્રહના સિદ્ધાન્તની પ્રતિષ્ઠાને તે વિચાર કરી શકતા નથી, તેથી સાચો શ્રમણ તે એ જ છે કે જે આ પગ્નિથી વિરકત કે અપરિગ્રહી જીવને માટે પ્રભુને આદેશ છે કે તે પ્રભુ દ્વારા પ્રતિપાદિત શાસનમાં પાકા ન કરે ક કાક્ષા ન