________________
-
७७०
प्रश्नव्याकरण इसके अनुसार अपनी प्रत्येक प्रवृत्ति पर अकुश रखते हैं उनके अशुभ अध्यवसाय रुक जाते हैं, नवीन कर्मों का उनको यध नरी रोता है और सचित कर्मो की निर्जरा होती रहती है। पापों का स्रोत इसके प्रभावसे यध हो जाता है । यह अपरिनानी आदि विशेषणांगला है। त्रिकालवर्ती समस्त अरिस्त भगवंतोंने हमका पालन कियाहै । उन्हां के अनुसार भगवान महावीर प्रभु ने भी इसका उन्ही की मान्यतानुसार स्वरूपादि प्रदर्शन द्वारा कथन किया है। अपनी परिपदा में आये हुए समस्त जीवों को इसी प्रकार से इसका विवेचन किया है, अतः यह मगलमय है इसे धारण कर प्रत्येक जीय को-ममस्त सही पचेन्द्रिय पर्याप्त मनुष्यों को अपना जन्म सफल बना लेना चाहिये। इस प्रकार जवू स्वामी को इस तृतीय सवर द्वार के विषय में सुधर्मास्वामी ने समझाया है ॥ सू० ११ ॥
॥ तृतीय सवरहार समाप्त ।।
પ્રવૃત્તિ પર અંકુશ મૂકે છે, તેમના અશુભ અધ્યવસાય અટકી જાય છે, તેમને નવા કને બધ બધાને નથી. અને સચિત કર્મોની નિર્જરા થતી રહે છે તેના પ્રભાવથી પાપને ઓત બધ પડી જાય છે તે અપરિસ્ત્રાવી આદિ
વિશેષણેથી યુક્ત છે ત્રિકાલવતી સમસ્ત અરિહંતોએ તેનું પાલન કરેલ છે તેમના પ્રમાણે જ ભગવાન મહાવીરે તેનું તેમની માન્યતા અનુસાર સ્વરૂપદિ પ્રદર્શન દ્વારા કથન કર્યું છે પોતાની પરિષદામા આવેલ સમસ્ત જીવો સમીપ એ જ પ્રકારે તેનું વિવેચન કર્યું છે, તેથી તે મગલમય છે તેને ધારણ કરીને પ્રત્યેક જી-સમસ્ત પચેન્દ્રિય પ્રર્યાપ્ત મનુએ--પિતાને જન્મ સફળ કરે જોઈએ આ પ્રમાણે સુધર્મા સ્વામીએ જ બૂસ્વામીને આ ત્રીજા સ વર દ્વાર વિષે સમજાવ્યું છે એ સૂ ૧૧
તૃતીય સવરદ્વાર સમાપ્ત