________________
सुदर्शनी टीका अ० ५ सू० ४ मनुष्यपरिग्रहहीरूपणम्
५३६ भावार्थ-अढाई द्वीप के भीतर ही मनुप्यो का निवास है, अतः सभी मनुप्य चाहे वे चक्रवर्ती आदी विशिष्ट व्यक्ति भी क्यो न हों इस परिग्रह सचय की तृष्णा से रहित नहीं है । सभी अपनी २ योग्यता
और पद के अनुसार इसके सचय में लगे रहते हैं। कोई भी जीव इस पात का विचार नहीं करता कि इस परिग्रह के सचय का गतिम परिणाम कैसा होता है । जीव जीतने भी कष्टों को भोगता है वह इस परिग्रह के सचय निमित्त ही भोगता है, क्यो कि यह परिग्रह स्वय अनंतक्लेशो का घर है । इम परिग्रह को लोभकपाय के आवेश मे ही जीव सचित कीया करते है । यह महान् से महान् अनर्थो की जड कही गई है। पुरुष सनधी ७२ वहत्तर कला तथा स्त्री सरधी ६४ चौसठ कलाओ को प्राणी इसी परिग्रह के निमित्त सीखता है। असि, मपी, कृपि, आदि कर्म इसी के लिये मनुष्यों को करने पड़ते है । एक राष्ट्र दूसरे राष्ट्र को इमी की लालसा से बद्ध होकर हडपना चाहता है । मनुष्यों में दानवता का रूप इसी की कृपा से आता है। आदनीयतको भुलाने वाली रही एक चीज है । माया मिथ्या आदि शल्यो का घर यही एक परिग्रह है। इसकी ज्वाला में झलना हुआ प्राणी सदा हेय और उपादेय के विवेकसे विहीन बना रहता है । मन वचन और काय - ભાવાર્થ—અઢી દીપની અંદર જ માણને વસવાટ છે, સઘળા મનુષ્ય ભલે ચકવર્તિ આદિ વિશિષ્ટ શક્તિ હોય તે પણ તેઓ પરિગ્રહ સચયની તૃષ્ણા વિનાના હતા નથી બધા પિત પોતાની ગ્યતા અને પદ પ્રમાણે તેના સ યમ, પ્રયત્નશીલ રહે છે. કોઈ પણ જીવ એ વાતને વિચાર કરતા નથી કે આ પરિગ્રહના સચયનું આખરી પરિણામ કેવું હોય છે જીવ જેટલા કહે ભેગવે છે તે આ પરિગ્રહના સ ચયને માટે જ ભગવે છે, કારણ કે આ પરિ ગ્રહ પિતે જ અનત કલેશનું ધામ છે આ પરિગ્રહને લેભ (કષાય) ના આવેગમાજ જીવ સચય કર્યા કરે છે તે મેટામા મેટા અનર્થોનું મૂળ ગણાય છે પુરુષ સ બ ધી ૭૨ બોતેરકલાઓ તથા સ્ત્રી વિષયક ૬૪સઠ કલાઓ માણસ આ પરિડને નિમિત્તેજ શીખે છે અસી, મથી, કૃષિ આદિ કર્મો પણ તેને જ માટે લોકોને કરવા પડે છે તેની લાલસાએ જ એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્રને ગળી જવા માગે છે મનુષ્યમાં દાનવતા તે પરિગ્રહને કારણે જ આવે છે માનવતાને ! ભલાવનારી તે એક ચીજ છે તે પરિગડ જ માયા મિથ્યા આદિ શલ્યનું ધામ છે તેની જ્વાળામાં ફસાયેલ છે સદા હેય અને ઉપાદેયના વિવેકથી રહિત બની જાય છે. આ પરિગ્રહને કારણે જ મન, વચન અને કાયાની કુટિલ