________________
सुदर्शनी टीका ग० ३ ० १ अदत्तादानविरमणस्वरूपनिरूपणम् ७७ और साधुत्व पर वि वाम-श्रद्धा जमे-तो वह एक अपरिग्रहत्व का ही सिद्धान्त है। इसमें अन्तरग और बहिरग, इन दोनो प्रकार के परिग्रह का सैधान्तिक दृष्टि से परित्याग होता है । माधु के पास निर्ग्रन्थ मुनि के पास इन दोनो प्रकार के परिग्रह का अभाव होता है। बाहिरी दृष्टि में जो कुछ उसके पास में है वह सब सयमधर्मोपकरण है, परिग्रह नहीं है । सकवार ने यही पात सायु के लिये इस तृतीय सवरद्वार में समझाई है । पूर्व अध्ययन में-द्वितीय अध्ययन में मृपावाद का नौको टियों से सायु को जो त्याग करना कहा है वह तबतक पूर्णरूप से पा. लित नहीं हो सकता कि जबतक अन्तरग और परिरग का त्याग नहीं हो जाता । अपरिमित अनत तृष्णाओं पर अकुश करने वाली यही एक अपरिग्रहता है । मन, वचन और काय की परके द्रव्य को आदान (गृहण) करने की प्रवृत्ति पर रोक लगा देने वाली यही अपरिग्रहता है। इस अपरिग्ररता की छत्रच्छाया मे पलने वाला साधु नवीन कर्मों के वध से रहित हो जाता है, तथा सरका विश्वासपात्र बन जाता है। उसे किसी भी प्रकार का किसी का भय नहीं रहता है । ग्राम आकर आदि किसी भी स्थान मे भूली हुई, पडी हुई, रखी हुई, किसी भी तरह की वस्तु वह न स्वय लेता है और न दूसरो से उसे लेने को कहता है। તે એક માત્ર અપરિગ્રહત્વને સિદ્ધાત જ છે તેમાં આતરિક તથા બાહ્ય એ અને પ્રકારના પરિગ્રહનો સિદ્ધાતિક દૃષ્ટિએ પરિત્યાગ થાય છે સાધુની પાસે નિર્ચન્થ મુનિની પાસે આ બન્ને પ્રકારના પરિગ્રહનો અભાવ હોય છે બાહ્ય રીતે જોતા તેમની પાસે જે કઈ હોય છે તે બધુ સયમ ધર્મોપકરણ છે, પરિગ્રહ નથી, સૂત્રકારે એ જ વાત સાધુને માટે આ ત્રીજા વરદ્વારમાં સમ જાવી છે. આગળના અધ્યયનમા બીજા અધ્યયનમાં મૃષાવાદને નવ પ્રકારે ત્યાગ કરવાનું સાધુઓને જે કહેવામાં આવ્યું છે તેનું અતરગ તથા બહિરગ પરિ ગ્રહને ત્યાગ ન થાય ત્યા સુધી પાલન થઈ શકતું નથી અપરિમિત-અનત તૃષ્ણાઓ પર અકુશ રાખનાર આ એક અપરિગ્રહતા જ છે આ અપરિગ્રહના જ, મન, વચન અને કાયાથી અન્યનુ દ્રવ્ય પડાવી લેવાની પ્રવૃત્તિ પર એક (અકુશ) નું કામ કરે છે આ અપરિગ્રહતાની છત્રછાયામાં રહેતા સાધુ નવા કર્મોના બધથી રહિત બની જાય છે તથા સૌને માટે વિશ્વાસપાત્ર બની જાય છે તેને કેઈને પણ કોઈ પણ પ્રકારને ભય રહેતું નથી ગ્રામ, આકર આદિ કોઈ પણ સ્થાનમાં ભૂલથી રહેલી, પડી રહેવી, મૂકી રાખેલી કઈ પણ પ્રકારની વસ્તુ તે પિતે લેતે નથી કે લેવાનું બીજાને કહેતા નથી. આ વ્રતને લીધે