________________
सुदशिनी टीका अ० १ सू.९ भावनास्वरूपनिरूपणम् भिक्षा प्राप्त की है उसकी आलोचना करें। इस तरह प्रमाद चर्जित पनकर वह आगामी काल में इस रातकी विशेष सावधानी रखे की जिससे उगमादि दोपों का आहार में परिहार (निवारण) होता रहे। कायोत्सर्गकरके वह आहार में अनातुर बनकर शांति-सुखपूर्वक वैठ जावे।
और जबतकआहार करने का समय न आये इसके पहिले अपने मन को ध्यान, शुभयोग, ज्ञान, और स्वाध्याय में लगाये। किसी भी प्रकार का सक्लिष्ट भाव अपने मन में न आने देवे । याद मे-जय आहार का समय आ जावे तय उठकर यथापर्याय अर्थात् बडे छोटी के क्रम से समस्त साधुजनों को योग की अवक्रतापूर्वक आहार के लिये आमत्रित करे । गुरुजन जन भोजन करने की आज्ञा प्रदान करे तव अपने सशीर्ष शरीर आदिका प्रमार्जन कर, अमृच्छित आदि भाव सपन्न घनकर यत. नापूर्वक आगमोक्त विधि के अनुसार आहार करे । आहार करते समय इस बात का यह ध्यान रखे कि यह आहार में शरीर में वलवृद्धि के निमित्त अथवा काति आदि बढाने के निमित्त नहीं कर रहा है किन्तु सयमयात्रा के निर्वाह के निमित्त सयमभार वहन करने के निमित्त, और प्राणधारण के निमित्त ही कर रहा है। इस प्रकार आहारसमितिके योग से यह जीव वासित हो जाता है तो वह अपने ग्रहीन व्रत के अहिंसा अतिचार आदि दोपों से रक्षित करता हुआ सच्चा अहिंसक सयत હોય તેની આલોચના કરે આ રીતે પ્રમાદ રહિત બનીને તે ભવિષ્યમાં તે વાતની વધારે કાળજી રાખે કે જેથી ઉદ્દમાદિ દેને આહારમાં ત્યાગ થતો રહે કાત્સર્ગ કરીને આહાર માટે આતુર બન્યા વિના તે શાતિથી બેસી જાય અને આહાર કરવાને સમય ન થાય ત્યા સુધી પોતાના મનને ધ્યાન, શભયોગ, જ્ઞાન અને સ્વાધ્યાયમાં લીન કરે, કોઈ પણ પ્રકારને સ કિલષ્ટભાવ પિતાના મનમાં થવા દે નહી પછી જ્યારે આહાર કરવાનો સમય થાય ત્યારે ઉઠીને પર્યાય પ્રમાણે એટલે કે મોટા-નાનાના કામમાં સમસ્ત સાધુઓને વિનય પૂર્વક આહારને માટે આમ ત્રે, ગુરુજન જ્યારે ભોજન લેવાની આજ્ઞા આપે ત્યારે પિતાના શિર શરીર આદિનુ પ્રમાર્જન કરીને, અમુકિત આદિ ભાવયુક્ત બનીને યતના પૂર્વક આગમેત વિધિ પ્રમાણે આહાર કરે આહાર કરતી વખતે તેણે તે વાતનું ધ્યાન રાખવું કે હું આ આહાર શરીરમાં બળ વધારવા માટે કે રૂપ વધારવા માટે કરતા નથી પણ સ યમયાત્રાના નિર્વાહને માટે સયમભાર વહેવાને માટે, અને પ્રાણધારણને માટે જ કરૂ છુ આ પ્રમાણે આહાર સમિતિના ચોગથી તે જીવ વાસિત થઈ જાય છે તે તે પોતે