________________
६३८
-
-
-
-
भावार्थ-इस सूत्र यारा सूप्रकार ने एपणा समिति नाम की चतुर्थ भावना का स्पष्टीकरण किया है। इसमें वस्तु का गवेषण, उसका ग्ररण तथा उपयोग, इत तीन यातों का विचार किया जाना है। उछ आहार की गवेषणा करते समय साधु को अमात, अकथित आदि रूप में रह कर ही विचरना चाहिये । आहार प्राप्त शेगा या नहीं होगा' इस मकार के सदेहयुक्त विचार से उसे विपाद मारमपन्न नहीं होना चारिये । अपने द्वारा गृहीत सयम की जिम प्रकार रक्षा रोसा ही प्रयत्न उसको करते रहना चाहिये तथा जो संयम भाव प्राप्त नहीं हुआ है उसकी प्राप्ति में उसका सतत उद्योगी ररना चाहिये । भिक्षाका लाम न होने पर उसके चित्त में ग्लानि का माव नहीं जगना चाहिये । ओर न क्रोधादि के आवेश में आकर तनतनाट करना चाहिये। भिक्षा प्राप्ति के निमित्त उसे अनेक गृहस्थों के घर पर जाना अनिवार्य है। वहा से वह अल्परूप में प्रत्येक घर से भिक्षा ले। जा देसे की भिक्षा की पति हो गई है तो वह वापिस उपाश्रय में आवे और गुरु के समक्ष प्राप्त भिक्षा को रखकर गमनागमनजन्य अतिपारों की प्रतिक्रमण करके शुद्धि करे । फिर गुरु के पास अथवा गुरुनिर्दिष्ट अन्य और रत्नाधिक मुनि के समीप जिस २ प्रकार से उसने गोचरी
ભાવાર્થ-આ સૂત્ર દ્વારા સૂત્રકારે guળાભિરિ નામની સાથે ચોથી ભાવનાનું સ્પષ્ટીકરણ કર્યું છે તેમાં વસ્તુના ગપણ, તેનું ગ્રહણ, તથા ઉપ
ગ, એ ત્રણ વાતને વિચાર કરાય છે ઉ છ આહારની ગવેષણ કરતી વખતે સાધુએ અજ્ઞાત, અકથિત, આદિ રૂપમાં રહીને જ વિચારવું જોઈએ
આહાર પ્રાપ્ત થશે કે નહી થાય” એવા સદિગ્ધ વિચારથી તેણે વિષાદ કરે જોઈએ નહી પિતે ગ્રહણ કરેલ સયમની જે પ્રકારે રક્ષા થાય એ જ પ્રયત્ન તેણે કરતા રહેવું જોઈએ તથા જે સચમ ભાવ પ્રાપ્ત થયો નથી તેની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ, ભિક્ષા પ્રાપ્ત ન થતા તેના મનમાં લાનિનો ભાવ ઉત્પન્ન થ જોઈએ નહીં અને ક્રોધાદિના આવેશમાં આવીને તનતનાટ કરે જોઈએ નહીં ભિક્ષા પ્રાપ્તિને માટે અનેક ગૃહસ્થને ઘેર જવું તે તેને માટે અનિવાર્ય ગણાય છે ત્યાથી પ્રત્યેક ઘરેથી તે થોડી થોડી ભિક્ષા ગ્રહણ કરે જ્યારે ભિક્ષાની પ્રાપ્તિ પૂર્ણ થઈ ગયેલી લાગે ત્યારે તે ઉપાશ્રયમાં આવીને ગુરુની સમક્ષ પ્રાપ્ત થયેલ ભિક્ષાને મૂકીને ગમનાગમન જન્ય અતિ ચારેની પ્રતિક્રમણ કરીને શુદ્ધિ કરે પછી ગુરુની પાસે અથવા ગુરુનિદિષ્ટ બીજા કેઈ ત્રિરત્ન ધારી સાધુની પાસે તેણે જે જે પ્રકારે ગોચરી પ્રાપ્ત કરી