________________
-
सुदशिनी टीका अ०२ सू१ सत्यस्वरूपनिरूपणम् इसका धनिष्ट सबर है आर वह इस प्रकार से है कि जब तक जीव अलीक (अमत्य) वचनों से निवृत्त नहीं होता तपतक वह प्राणातिपात विरमण रूप प्रथमसवरद्वार का आराधक नहीं बन सकता है। यह सत्यवचन शुद्ध, शुचिक, शिन, सुजात आदि अनेक विशेपणो से सपन्न होता है। सत्यवादी की सर्वत्र प्रतिष्ठा होती है। इन्द्रादिक देवों को, तथा चक्र. वर्ती आदि श्रेष्ठ पुरुषों को मत्यवचन बहुमान्य होते है । समस्त विद्या. ओं की सिद्धि इन्हीं सत्यवचनों से होती है। स्वर्ग, मोक्ष की सिद्धि के यह पय प्रदर्शक होता है। सत्य होकर भी जो अप्रिय होते हैं वे वचन सत्यवादि को बोलने योग्य नहीं होते है। किन्तु प्रिय सत्यवचन ही सत्यवादी बोला करते ह । सत्यवादियों के समक्ष ससार की समस्त शक्तिया नतमस्तक हो जाया करती हैं अर्थात-गिर जुकाता है। मनसा वाचा कर्मणा जो इस सत्य की आराधना में लीन होते है वे इस भव में तो सुग्वी होते ही है परन्तु परभव में भी उन्हें सुखों की प्राप्ति होती हैं। तप नियम से सर सत्यवचन से ही शोभित और फलप्रद होते हैं। परिणामों मे जिनके जितनी अधिक सरलता होगी उनके वचनों में उतनी अधिक सत्यता होगी। सत्यवादियों के देवता तक सेवक होते हैं। सत्य में सावद्यभाषण का सर्वथा परित्याग हो जाता है। इन वचनों સબધ છે તે આ પ્રકારે છે ત્યા સુવા જીવ અસત્ય વચનેથી મુક્ત થત નથી ત્યા સુધી તે પ્રાણાતિપાત વિરમણરૂપ પ્રથમ સવરદ્વારને આરાધડ બેની શકતે નથી આ સત્ય વચન શુદ્ધ, શુચિ, શિવ, સુજાત આદિ અનેક વિશેપણથી યુક્ત હોય છે ત્યવાદીની હ મેરા પ્રતિષ્ઠા થાય છે ઈન્દ્રાદિક દેવને તથા ચક્રવર્તી આદિ શ્રેષ્ઠ પુરુષોને સત્યવચન બહુ માનને એગ્ય લાગે છે એ સત્ય વચનથી જ સઘળી વિદ્યાઓ સિદ્ધ થાય છે સ્વર્ગ, મોક્ષની પ્રાપ્તિમાં તે માર્ગદરક હોય છે સત્ય હોવા છતા પણ અપ્રિય લાગે તેવા વચન સત્યવાદીઓએ બેલવા જોઈએ નહીં, પણ સત્યવાદી પ્રિય સત્ય વચન જ બેલે છે સત્યવાદીઓ આગળ સંસારની સમસ્ત ગતિએ માથુ નમાવે છે મન વચન અને કાયાથી જે આ સત્યની આરાધનામાં લીન રહે છે તેઓ આ ભવમાં તો સુખી થાય છે પણ પરભવમાં પણ તેમને સુખની પ્રાપ્તિ થાય છે ત૫ નિયમ એ સૌ સત્ય વચનથી જ શોભે છે અને ફળદાયી નિવડે છે પરિ ણામામાં જેમની જેટલી વધારે સરળતા હશે તેટલી તેમના વચનેમા વધારે સત્યતા હશે દેવતા પણ સત્યવાદીઓની સેવા કરે છે સત્યમ સાવઘ ભાષણને સર્વથા પરિત્યાગ થઈ જાય છે આ વચનેથી જીવને સૌથી મટે આધ્યાત્મિક