________________
सुदर्शिनी टीका २० २ सू०१३ मृपावादिना जीवघातक्यचननिरूपणम् २३१ है ? कम से कम चना ही भूजकर बेचा करो। तुम तो पैसे वाले हो, तुमने हम मनुप्य जन्म को पाकर क्या आनद पाया मदिरा आदिमें जो आनद है वह और कहा हो सकता है, इसलिये इन्हें खूब खाओ पीओ और पचने पर अपने मित्र दोनों को भी खिलाया पिलाया करो। देखो-तुम्हारे ये नौकर चाकर टासी दास आदि जन चैटे २ क्या करते है ? कम से कम तुम इनसे गहन जगलों को ही साफ कराकर उन्हें खेत आदि के योग्य पनवालो । वृक्ष आदि कट जाने पर वहा पडी अच्छी तरह से खेती के योग्य भूमि तैयार हो सकती है। तुम्हारे पास जो ये यत्र पड़े हुए हैं वे अब तो कुछ काम में तो नहीं आ रहे है ण्डे २ और खरार हो जायेंगे, अतः क्यों नहीं उनके भाजन पात्र आदि बनवा लेते हो, ताकि उनसे तुम्हारा बहुत सा काम सघ सकता है । गुड़ का बाजार इस समय यहत तेज जा रहा है, खार भी वहत महगी कि रही है, अतः क्यों नहीं तुम समझ से काम लेते रो? जहां तक होसके इन इक्षुओ(सेलडी)को जरदीसे जल्दी पिलवालो,ताकि गुड आदि तयार होकर तुम्हें बाजार से अच्छा लाभ हो सके। सरसों का तेल भी यहत तेज यिक रहा है सो घानी में पिलवाकर इसरा तेल निकलवालो और वेच
વાથી શું લાભ? બીજું કઈ ન બની શકે તે ચણા શેકીને વેચ્યા કરે ત્રિા દારને અસત્યવાદી કહે છે - “તમે તે પિસાદાર છે, તમે આ મનુષ્ય અવ તાર પામીને બે આનદ લૂટયો છે! મદિરા આદિમા જે આનંદ મળે છે તે બીજેવા મળે તેમ છે ? તે ખૂબ ખાઓ, પીઓ, તથા ખાતા પિતા વધે તે તમારા મિત્રોને પણ ખવરાવ્યા કરે પીવરાવ્યા કરો જુઓ ! તમારા આ નોકર ચાકર, દામ, દાસી આદિલોને બેઠા બેઠા શુ કામ કરે છે? તો તેમની પાસે ગહન જગલોને સાફ કરાવીને તે સ્થાનને ખેતી કરવાને લાયક બનાવી વૃક્ષ આદિ પાવી નાખવામાં આવે તો ત્યા સારામાં સારી ખેતી થાય એવી જમીન તૈયાર થઈ શકે છે તમારી પાસે જે યત્ર છે તે હાલમાં કેઈ ઉપગમાં આવતા નથી, તે પડયા પડયા તે ખરાબ થઈ જશે, તે તેને તેડાવીને તેમાથી ભાજન પાત્ર આદિ કેમ બનાવરાવતા નથી ? તેમ કરવાથી તમારૂ ઘણુ કામ સરળ થશે હાલમા ગોળના બજાર ઘણું ચડી ગયા છે ખાડ પણ ઘણી મોડી વેચાય છે તે તમે બુદ્ધિ પૂર્વ કેમ તુમ લેતા નથી? બની શકે એટલી ઝડપથી આ શેરડીને પલાવી નાખે જેથી ગેળ આદિ તેયાર કરીને વેચવાથી તમને વેપારમાં ભારે લાભ મળે સરસીયું પણ ઘણુ મોઘુ વેચાય છે, તે સરસવને ઘાણીમાં પીલાવીને તેનું તેલ કઢા અને તે તેલ વેચીને સારી એવી