________________
सुदशिनीटीका म० ५ सू ३ यथा ये परिग्रहं पुर्वन्ति तन्निरूपणम् ५२७ तथा चन्दनवनफूट आदिकों में इनके बसने का स्वभाव होता है। ऐसे ये चारों प्रकार के देव परिग्रह मे तृप्ति धारण नही करते है।
भावार्थ-भवनवासी, व्यन्तर, ज्योतिपी एव कल्पवासी, इस प्रकार से ये दोनों के मूल चार भेद है इनमे भवनपति देवों के असुरकुमार आदि दा भेद, व्यन्तरनिकाय के-पिशाच, भूत आदि सोलह भेद, ज्योतिप्क निकाय के सूर्य, चन्द्र आदि पाचभेद, तथा कल्पवासियों के ल्पिोपपन्न और कल्पातीत ऐसे दो भेद है। सौधर्म ईशान आदि पारर कल्पों में रहने वाले कल्पोपपन्न, और नवग्रैवेयक तथा पच अनुत्तर विमानों में रहने वाले कल्पातीत है। मनुष्यक्षेत्र में रहने वाले ज्योतिपी देव भ्रमणशील है तथा मनुप्यक्षेत्र से बाहिर के ज्योतिषी देव अवस्थित हैं । इन सर देवों के भवन, वाहन आदि विशिट प्रकार का परिग्रह रहता है । उसके रहने पर भी इनकी भावना फिर अधिक परिग्रह की ओर सग्रहशील रहती है । इन सब दवो का हिमवन आदि पर्वतों में रहने का होता है । सब प्रकार की इन्हें सुखसामग्री प्राप्त रहती है फिर भी इनकी वान्छा परिग्रह की ओर से तृप्त नहीं होती है । सतोपवृत्ति इनके चित्त में नही जगती है ।। सू० ३ ॥
પર્વતેમા ચન્દનવનકૂટ આદિમાં વસવાને જેમને સ્વભાવ છે એ ચારે પ્રકારના દેવે પણ પરિગ્રહથી તૃપ્ત થતા નથી
ભાવાર્થ—ભવનવાસી, ચન્તર, જ્યોતિષી અને ક૫વામી, એ રીતે દેવોના મૂળ ચાર ભેદ છે તેમા ભવનપતિ દેના અસુરકુમાર આદિ દરા ભેદ , વ્યન્તર દેવના પિશાચ, ભૂત આદિ સેળ ભેદ, તિવી દેના સૂર્ય, ચન્દ્ર, આદિ પાચ ભેદ, તથા ક૫વાસીઓના કયપ, અને કપાતીત એવા બે ભેદ, સૌધર્મ, ઈરાન આદિ બાર કલ્પમાં રહેનાર પન્ન, અને નવયક તથા પાચ અનુત્તર વિમાનમાં રહેનાર કપાતીત દે કે મનુષ્ય ક્ષેત્રમાં રહેનારા જોતિષીદે ભ્રમણશીલ છે તથા મનુષ્ય ક્ષેત્રની બહારના જ્યોતિષી દેવે સ્થિર છે એ બધા દેવને ભવન, વાહન આદિ વિશિષ્ટ પ્રકારને પરિગ્રહ રહે છે તે બધી વસ્તુઓ હોવા છતા પણ તેમની વૃત્તિ અધિક પરિગ્રહને માટે સહશીલ રહ્યા કરે છે, તે બધા દેવનું નિવાસસ્થાન હિમવાન આદિ પર્વત છે. તેમને બધા પ્રકારની સુખસામગ્રીઓ મળે છે છતા પણ પરિગ્રહ માટેની તેમની વાસના તૃમ થતી નથી તેમના ચિત્તમાં સતોષ વૃત્તિ જાગતી નથી પસૂ ૩
न