________________
પત્રિીશમે ] આ ઉદ્યોતનસૂરિ
૩૧ ૭. રાજવાસ્થ પટ્ટાવલી (દેવેંદ્રશાખા) ૯ આવ દેવભદ્રસૂરિ ૧૦ આર ચંદ્રસૂરિ ૧૧. આ ભદ્રેશ્વરસૂરિ ૧૨. આ અભયદેવસૂરિ.
૧૩. આય પરમાનંદસૂરિ–ચંદ્રાવતીના શેઠ સી પરવાડના પુત્ર પૂર્ણ ચંદ્રને આઠ પુત્ર હતા. તે પૈકીના ત્રીજા પુત્ર બહુદેવ અને છઠ્ઠા પુત્ર યશવીરે દીક્ષા લીધી અને તેઓ કમશઃ આ૦ પદ્મદેવ અને આ૦ પરમાનંદ નામે થયા. યશવીર (આઇ પરમાનંદ) સૌમાં વિખ્યાત અને પંડિતમાં મુખ્ય હતા. આ. પરમાનંદસૂરિએ સં. ૧૨૨૧ લગભગમાં આ૦ ગગર્ષિએ રચેલા “કર્મગ્રંથ “ની ટીકા અને “હિતે દેશમાલાપ્રકરણ” રચ્યાં છે. આ પરમાનંદ અને મડાહડગચ્છીય આ૦ ચકેશ્વરે સં. ૧૫૨૧ માં ચંદ્રાવતી નગરમાં “નાયાધમ્મકહાઓ” તેમજ “રયણચૂડકહા” તાડપત્ર પર લખાવી છે.
૧૪. આ૦ રત્નપ્રભસૂરિ–તેઓ ચંદ્રાવતીના શેઠ સીદ પર વાડના વંશના શેઠ વલ્હણના ત્રીજા પુત્ર હતા. તેમણે દીક્ષા લીધી અને આ૦ રત્નપ્રભસૂરિ થયા પછી આ પરમાનંદસૂરિની પાટે આવ્યા. તેમના ઉપદેશથી પિતા વીલ્હણ પિરવાડે સં. ૧૩૧૦ ના વૈશાખ વદિ ૫ ને ગુરુવારે આરાસણતીર્થમાં ભ૦ નેમિનાથના દેરા. સરમાં સ્તંભ કરાવી આપ્યું. તેમના ઉપદેશથી તેમના મોટાભાઈ આસપાલે ડાહાપદ્રમાં ભ૦ સુમતિનાથની પ્રતિમા ભરાવીને પધરાવી. તેમજ સં. ૧૩૨૨ના કાર્તિક વદિ ૮ ને સોમવારે “વિવેકમંજરી”ની વૃત્તિ લખાવી; જેની પુષ્પિકા રાજગ૭ના ૧૬ મા આ પ્રદ્યુમ્નસૂરિએ સંશાધી હતી. આ૦ રત્નપ્રભસૂરિએ “કુવલયમાલાસંક્ષેપ ”ર છે, જેને ઉપર્યુક્ત આ૦ પ્રદ્યુમ્નસૂરિએ જ સંધ્યો હતો.
(જૂઓ, પ્રાચીન જૈન લેખસંગ્રહ ભા-૨, લેખાંકઃ ૨૭૯,
૨૮૦, ૨૦, જૈન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ, ૫૦ ૩૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org