________________
૧૦
કાવ્ય યાત્ર.
અનેતે એ એ અલ’કારાના પ્રકરણમાં સ્પષ્ટ કરીશું. પ્રથમ નામ રાખવાવાળાઓએ ખીજુ કાઈ લક્ષણ બનાવ્યું નથી. કેમકે નામથીજ અલંકારાના સ્વરૂપ સ્પષ્ટ થઈ જવાથી એને ખીન્નું લક્ષણ કહેવાની આવશ્યકતા નથી. ખીજાઓએ લક્ષણ ખનાખ્યાં છે,તેમાંનાં કેટલાંક લક્ષણ તા સાક્ષાત્ સ્વરૂપના ખેાધક નથી, અને કેટલાક અભ્યાત્યાદિ દોષગ્રસ્ત છે. એનુ ખંડન એ એ અલંકારાના પ્રકરણમાં કરવામાં આવશે. સાહિત્યશાસ્ત્રનું મુખ્ય પ્રયેાજન તા મનરંજનતા છે. એથી એમાં કાઇ નૂતન વાત કહેવામાં આવે અથવા મનરજનન હાય એનુ ખડન કરવામાં આવે તેા કાંઈ દોષ નથી. નીતિ શાસ્ત્રમાં કહ્યું છે કે:युक्तियुक्तमुपादेयं वचनं बालकादपि, अन्यतृणामिव त्याज्यमप्युक्तं पद्मयोनिना.
જે વચન યુક્તિસંયુક્ત હાય એ ખાલક પાસેથી પણ ગ્રહણુ કરી લેવુ જોઇએ. અને જે; યુક્તિયુકત ન હાય તે બ્રહ્માજીએ ભલેને કહ્યું હાય તાપણુ તૃણુના સમાન તેના ત્યાગ કરી દેવા જોઈએ.
'
.
અગ્નિપુરાણમાં વેદ વ્યાસ ભગવાને પણ આજ્ઞા કરી છે:अपारे काव्यसंसारे कविरेव प्रजापतिः
यथा वै रोचते विश्वं तथेदं परिवर्तते ॥
કાવ્યની સૃષ્ટિ અપાર છે, એના પ્રજાપતિ કવિજ છે. તેથી જેવી રૂચિ થાય છે, એવુજ આ જગતને પલટાવી દે છે. પ્રથમ જે કવિએ અલંકાર આદિ લખીને નામ રાખેલ છે, એને અમે ધારી કહીએ છીએ. તે ધારી એકજ નથી થએલ, કિન્તુ અનેક થએલ છે. કેમકે અલંકાર અસંખ્ય છે, એથી હુવે પણ ધારી થઇ શકે છે. તમે એવુ નહી કહેશેા કે અલંકારનાં નામ રાખવાવાળાએ લક્ષણ નથી અનાવ્યાં. તમે પણ માનશેા કે વિકલ્પ અલંકાર સર્વીસ્વકારેજ પ્રથમ લખ્યા છે. ફ્રી સર્વસ્વકારે લક્ષણ કેમ બનાવ્યું ? કેમકે વિકલ્પ વસ્તુ તા પ્રાચીન છે. એ વેદમાં અને વ્યાકરણ શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. સર્વસ્વકારે તા વિકલ્પમાં અલકારતા લખી છે. એણે નામાથી ભિન્ન લક્ષણ નથી બનાવ્યું. કિન્તુ નામાનેજ સ્પષ્ટ કરેલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com