________________
૪૨૭
મિષ અને મુદ્રા. આહીં હિમથી અને ભયથી ઉત્પન્ન થએલ કંપ આગંતુક છે. આ કંપરૂપ સમાન ચિન્હાથી હિમ વસ્તુઓ કરીને ભય વસ્તુનું ગોપન છે. અહીં મદ વૈધવન અવસ્થામાં મળી ગએલ છે અને ભયજનિત કંપ હિમજનિકંપમાં મળી ગએલ છે. સર્વસ્વકાર આ લક્ષણ આપે છે –
वस्तुना वस्त्वंतरनिगहनं मिलितम् । એક વસ્તુથી અન્ય વસ્તુનું નિગહન એ રિજિત. રત્નાકરકાર આ લક્ષણ આપે છે – ___ धर्मसाम्याइँदापतीतिर्मीलितम् । ધર્મની સમાનતાથી ભેદની અપ્રતીતિ એ બીસ્કિત છે.
નિષ. * “જશવંતભૂષણકાર” લખે છે –
આહીં “બ” શબ્દને અર્થ વ્યાજ છે. વ્યાજ અર્થાત્ છલ. “ચિન્તામણિકષકાર” કહે છે:–“પિs ને.
જ્યાં કોઈ મિષ બતાવી વર્ણન કરવામાં આવે એ પિત્ત 'ગાં%ાર,
યચી,
દેશનિકાલ કર્યા હણ્યા, ધન હર શત્રુસમાજ;
એ અશક્ત સેવે ચરણ, સ્વામિધર્મને વ્યાજ. આમાં અશક્ત બનેલ શત્રુઓ સ્વામિધમે મિષે રાજાના ચરણને સેવે છે. આ વાસ્તવમિષમાં પણ ચમત્કાર અનુભવસિદ્ધ છે.
જશવંતજશેભૂષણકાર” લખે છે –
મુદ્દા એટલે નામ લખેલી વીંટી. જેને લોકે મહાર કહે છે. અને જેનું પત્ર ઉપર ચિહ્ન કરવામાં આવે છે.
ચિન્તામણિકોષકાર” કહે છે:–“દ્રા પ્રત્યયરિણ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com