________________
અન્તાંવાલંકાર.
૫૫૫
અમારા મતથી પ્રાચીનની આ ભૂલ છે. પ્રથમ તે અહેતુમાં હેતુની કલ્પના એ પ્રોઢક્તિ શબ્દને અર્થ નથી. પ્રાચીનએ ખેંચતાણ કરીને નામાર્થને આ પ્રકારે ઘટાવ્યું છે કે ઉત્કર્ષ અર્થાત્ અધિકતાને જે અહેતુ છે, તેમાં ઉત્કર્ષ અર્થાત્ અધિકતાની હેતુતાનું કલ્પન એ સમીચીન નથી. કેમકે શ્રી હર્ષ કવિએ કહેલ છે કે –
व्याख्या बुद्धिबलापेक्षा सा नोपेक्ष्या सुखोन्मुखी।
વ્યાખ્યા બુદ્ધિબલની અપેક્ષા અર્થાત્ ચાહના રાખે છે. એથી સ અર્થાત્ એ વ્યાખ્યા સુખની સન્મુખ હોય છે. તાત્પર્ય એ છે કે સુખપૂર્વક થાય એની ઉપેક્ષા નહી કરવી જોઈએ. અર્થાત્ ત્યાગ નહી કરવો જોઈએ. ફલિતાર્થ એ છે કે “સુખથી થાય” એ અર્થ કરી લેવું જોઈએ. કિલષ્ટ કલ્પના ન કરવી જોઈએ. અન્ય અહેતુને હેતુ કહે એ પ્રસિદ્ધ-વિરૂદ્ધ દૂષણ છે. ભૂષણ કેવી રીતે? એવું નહિ કહેશે કે મિથ્યાધ્યવસિતિમાં પણ મિથ્થા વર્ણન છે, કેમકે મિથ્યા
ધ્યવસિતિમાં તે વર્ણનીયના મિથ્યાતત્વને નિશ્ચય કરાવવાને માટે મિથ્યા સબંધ કહેવામાં આવે છે. સત્યરૂપથી નથી કહેવામાં આવતું. એથી એમાં પ્રસિદ્ધવિરૂદ્ધ દેષ નથી, અને જે પ્રાચીનેએ લક્ષણમાં કલ્પના શબ્દ કહેલ છે, જેના સ્વારસ્યથી કારણના ગુણદેષને સબંધ કાર્યમાં હોવાની ઘણુ કરીને રીતિ છે. એ બલથી અહેતુમાં હેતુની ક૫નાની વિવેક્ષા હોય તે એ વિષય હેતપ્રેક્ષામાં અંતબૂત થશે, અને પ્રવૃદ્ધિ અંશ અધિકમાં અંતર્ભત છે. કેઈ અંશથી પ્રોઢક્તિ અલંકારાન્તર નથી. અમારા મતથી આહીં અહેતુમાં હેતુની કલ્પના નથી. કિન્તુ આમાં હેતુ વાસ્તવ વિવક્ષિત થાય છે. દેશકાલ ઈત્યાદિના ગુણ દેષને સબંધ બહુધા વસ્તુત્પત્તિમાં રહે છે.
મક શબ્દને વિવક્ષિત અર્થ એ છે કે નાના પ્રકારની શબ્દરચનાની ચતુરાઈ. ચિન્તામણિકષકાર કહે છે “નાના વેશજવાવૈષ્ણવિરોષ માય ફાતિ ચાહથાતા” નાના પ્રકારની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com