________________
૫૫૩
અન્તભંવાલંકાર. કારાન્તર માને છે. “ રત્નાકરકાર” આ લક્ષણ આપે છે –
प्रसंगादन्यार्थप्रयत्नः प्रसंगः ॥ પ્રસંગથી અન્યાર્થીને પણ પ્રયત્ન થઈ જાય એ પણ ગર્જર છે. વૃત્તિમાં લખે છે કે જ્યાં પ્રધાનતાથી કઈ ફળને માટે કરેલ આરંભવડે પ્રસંગથી અન્ય કાર્ય પણ થઈ જાય એ પ્રસંગ અલંકાર. .
યથા. " ચન્દન અને ઘનસારકેરા અંગરાગ અતિ ઘણા, નવમલ્લિકાનાં સુમનકેરાં ભૂષણમાં નહિ મણ; દિવસે કર્યો વિરહાગ્નિ હરવા ગીર ગાત્રે ગાત્રમાં,
અભિસાર કરવાને બન્યાં એ સર્વ સ્નેહી રાત્રમાં, અમારા મતથી આ અધિક અલંકારમાં અન્તભૂત છે.
प्रस्तुतांकुर. પ્રાચીને પ્રસ્તુતાકુરને અલંકારાન્તર માને છે અને એને અ ક્ષાર્થ એ છે કે –“પ્રસ્તુત કર રૂર કરતુતા ” તાત્પર્ય એ છે કે અપ્રસ્તુતપ્રશંસામાં તે વાગ્યાથે અપ્રાસંગિક હેવાથી પ્રસ્તુતાથેની પ્રતીતિ સ્પષ્ટ થાય છે, આમ તે વાચ્યાર્થ પ્રસ્તુત છેવાથી પ્રસ્તુતાર્થમાં વિશ્રાન્તિ થઈ જાય છે, એથી અન્ય પ્રસ્તુતાર્થની પ્રતીતિ સ્પષ્ટ ન થવાથી એ અંકુરતુલ્ય છે. “ચન્દ્રાલેકાર” આ લક્ષણ ઉદાહરણ આપે છે –
प्रस्तुतेन प्रस्तुतस्य द्योतने प्रस्तुतांकुरः॥ પ્રસ્તુતવડે પ્રસ્તુતના વેતનમાં વસ્તુતાં સ્ટાર છે.
યથા,
માલતી તર્જી અલિ કંટકિત, કેટકિપર કાં જાય? આમાં પ્રિયતમની સાથે વનવિહાર કરતી નાયિકાની જે ઉક્તિ છે, ત્યાં ભ્રમર વૃત્તાંત પણ પરોવતી હોવાથી એ સમયમાં પ્રસ્તુત
૭૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com