________________
પહર
યથા. કરી વસંતે દીર્ઘ દિન, લીંધુ પ્રવાસી પાપ કેક શેકને કમ કરી, મટાડયું પાતક આપ. વસંતઋતુમાં દિવસ વધે છે, રાત્રિ ઘટી જાય છે. એ પ્રવાસીએને વિરહ અધિક કરવા રૂપ દેષનું કેકવિરહ ઓછો કરવારૂપ ગુણથી સમાધાન છે.
અચિત્ય અલંકારમાં એક વસ્તુથી બે વિરૂદ્ધ કાર્યની ઉત્પત્તિ થવી એ છે, તે આહીં પણ છે. પરંતુ અહીં દેષ ગુણથી કરીને ગુણ દોષનાં સમાધાનરુપ વિલક્ષણતા છે. અમારા મતથી આવા સમાધાનથી પણ પાછું પૂર્વવત કરવું અથવા પાછું પૂર્વવત્ થવું છે. તે તે પૂર્વ રુપનેજ વિષય છે. “હામધૂમથી દિગ્વદન ” ઈતિ. અહીં સમાધાનથી દિશાઓનું ફરી પૂર્વવત્ કરવું એ છે અને કરી વસંત દીર્ઘદિન” ઈતિ. આહીં સમાધાનથી પિતાનું પાછું પૂર્વવત્ નિષ્પાપ થવું છે. અને ગુણ દેષરૂપ વિશેષ પણ અલંકારાન્તરનું સાધન નથી.
સમાજ આહીં સમ ઉપસર્ગને અર્થ “સમ્યક” છે.“મા ” એટલે બેસાડવું. “ચિન્તામણિકષકારે” કહ્યું છે કે –“ગાધિર
પકને મધને ધ્યાને” આધિ શબ્દનો અર્થ અધિકાન છે, અને “ગાધિર” શબ્દનો અર્થ અષાસન અર્થાત્ બેસાડવું છે. અન્યના ધર્મને સારી રીતે અન્યત્ર બેસાડવામાં સમાધિ શબ્દની રૂઢિ માનીને વેદવ્યાસ ભગવાન સમાધિ નામને અલંકારાન્તર માનતાં મા લક્ષણ આપે છે –
अन्यधर्मस्ततोऽन्यत्र लोकसीमानुरोधिना ।
सम्यगाधीयते यत्र स समाधिरिहस्मृतः॥
જ્યાં અન્ય ધર્મ લેકસીમાનુસાર એનાથી અન્યત્ર સારી રીતે સ્થાપિત કરવામાં આવે એ આશારામાં સામાધિ સાલંકાર સ્મરણ કરવામાં આવેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com