________________
અન્તભાવ્યા
૫૫
સજાતીયની અતધર્મતામાં ૨ અર્થાત અન્ય રિવા ગત ધર્મતામાં અર્થાત્ એના ધર્મનું ન લેવું અને એના વિજાતીય ધર્મનું હાવું.
યથા, શંખ અસંખ્ય સમુદ્ર, થયા થશે ને થાયે હાલ અતિ, * હરિમુખ લાગે નિત્યે, પંચજન્યની ધન્ય ધન્ય સુકૃતિ.
શંખ સર્વ સજાતિય છે, પાંચજન્યમાં “વિશ”ને મુખે લાગવું એ ઈતર શખાથી વિજાતીય ધર્મ છે.
“રત્નાકરસ્કાર” કહે છે કે પૂર્વે કહેલ વ્યતિરેકમાં એને અન્તÍવ નથી. કેમકે પૂર્વે કહેલ વ્યતિરેક ઉપમેય ઉપમાન ભાવમાં થાય છે. આ સજાતિય હોવાથી આંહી ઉપમેય ઉપમાનભાવ નથી. ઉપમેયાપમાન ભાવ તે વિજાતિયમાં થાય છે. તે અમારા મતથી વ્યતિરેકનું સ્વરૂપ તે પૃથર્ભાવ છે. ઉપમેપમાન ભાવ તે વિજાતીયમાં થાય છે, તે અમારા મતથી વ્યતિરેકનું સ્વરૂપ તો પૃથકભાવ છે. ઉપમેયાપમાન ભાવનું હોવું ન દેવું માત્ર કિંચિત્ વિલક્ષણતા પ્રકાશન્સરની સાધક છે, અલંકારાન્તરની સાધક નથી.
તા. સમતા ને પ્રાચીન ભિન્ન અલંકાર માને છે. “ રત્નાકરકાર” આ વાણુ ઉદાહરણ બતાવે છે –
दोषगुणयोस्तदन्याभ्यां समाधानं समता દેાષ અને ગુણેનું અન્ય ગુણ દોષથી જે સમાધાન તે સપના અલંકાર અન્ય પ્રકારથી થએલનું પાછું પૂર્વવત કરી દેવામાં સમતા નામની સંગતિ છે.
યથા. હમધૂમથી દિગ્ગદન, મલિન કરે શ્રી રામ,
ફરી પિતાની કીતિથી, ક્ષાલન કરે મુદામ. આહી મલિનતા રોષનું કીર્તિ ગુણથી સમાધાન કરવામાં રા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com