Book Title: Kavyashastra
Author(s): Rajkavi Nathuram Sundarji
Publisher: Rajkavi Nathuram Sundarji

View full book text
Previous | Next

Page 666
________________ ૬૦૭ પ્રમાણલકારમીમાંસા શાસ્ત્રવાળા તે અર્થપત્તિ પ્રમાણને ભિન્ન માને છે. અને ન્યાયશાસ્ત્રવાળા અથોપત્તિ પ્રમાણને અનુમાન પ્રમાણમાં અન્તભવ કરે છે. અનુપાધિ. મન ઉપસર્ગને અર્થ વર્જન છે. ૩પ ઉપસર્ગને અર્થ સમીપ છે. ધ શબ્દને અર્થ લાભ છે. માળિ આ શબ્દસમુદાયને અર્થ સમીપમાં લાભ નહીં.” એવે છે. તાત્પર્ય એ છે કે ન દેખાવું; વસ્તુના નહી દેખાવાથી એના અભાવને નિશ્ચય એ ચાપ અમાળ છે. યથા. નથી તારે કટિ સહુ કહે, કુચ સ્થિત વિણ આધાર; ઈન્દ્રજાળ છે કામિની, આવે એમ વિચાર.' અનુપલબ્ધિ પ્રમાણને ન્યાયશાસ્ત્રવાળાઓએ પ્રત્યક્ષ પ્રમાણમાં અન્તર્ભાવ કર્યો છે. હંમર. ચિન્તામણિકષકારે મા શબ્દને અર્થ આ પ્રમાણે કર્યો છે:–“ફમવતિ સન્મા” આથો સંભવે છે અર્થાત્ જેમાંથી સિદ્ધ થાય છે, એ સંખ્યા અને ચિન્તામણિકેષકારે સંભવનું આવું ઉદાહરણ આપ્યું છે. સદરે રાત્ત સહસ્ત્રમાં એકશન સંભવે છે. એથી તેને માટે સહસ્ત્ર સંભવ પ્રમાણ છે. યથા. જે છે મુજ ગુણ સમજણહારે, એ માટે નથી પરિશ્રમ મારે, છે થાશે કોઈ મુજસમ કરણ, નિરવધિકાલ વિપુલ છે ધરણું. કાલ અવધિરહિત છે અને પૃથ્વી વિપુલ છે. જેથી આ કવિના સમાન ધર્મવાળા કેઈની આગળ થવું અથવા હવે થવું સિદ્ધ છે. એથી અહીં નિરવધિકાલ અને વિપુલા પૃથ્વી સંભવ પ્રમાણ છે. આ રીતિથી આ સંભવ પ્રમાણ અનુમાનાદિ પ્રમાણેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 664 665 666 667 668 669 670 671 672