________________
૬૨
કાવ્ય શાસ્ત્ર.
ગભિત છે, અર્થાત સમાસોક્તિની સાથે ઉઠાવવામાં આવે છે. પધર શબ્દનો કલેષ બને જગાએ ઉપયોગી છે. એથી ઉપ્રેક્ષા અને સમાસક્તિ બન્નેને સમકાલ છે. અને પરસ્પર અપેક્ષા કરીને ચારતાની જાગૃતિ બનેની તુલ્ય છે. આ રીતિથી વિનિગમનાવિરહથી અર્થાત્ એકની પ્રધાનતાસાધક યુક્તિ ન હોવાથી સમ પ્રધાન છે. અને કઈ પ્રાચીને કહ્યું છે કે અગાંગી ભાવસંકર તે તરૂબીજ ન્યાયથી છે. આમાં એક અલંકાર બીજા અલંકારનું કારણ થાય છે. સંદેહસંકર દિવસનિશાન્યાયથી છે. દિવસ હોય ત્યારે નિશા નથી હતી અને નિશા હોય ત્યારે દિવસ તે નથી. ઘણી વાર કરા સંવાર નૃસિંહન્યાયથી છે. નૃસિંહ ભગવાનના એકજ શરીરમાં નાની અને સિંહની આકૃતિ છે એમ એકજ વચનમાં બે અલંકાર. સમ ગધાન સંસાર દિવસરવિ ન્યાયથી છે. દિવસ અને રવિ સાથે જ પ્રકાશે છે.
( સમાન )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com