________________
કાવ્યશા.. દે અદે જાય વારી, મૈંતિ જોઈ મેહમયી, તેને નચાવે નાચ છોકરીએ, અહીંની છાશ દઈ
આહીં છાશને માટે નૃત્ય કરવાવાળા કૃષ્ણ ગ્વાલને પરબ્રહ્મને અવતાર થવે એ વેદવ્યાસાદિકના વચનથી પ્રમાણ છે. સત્યરૂષેના આચરણને સદાચાર કહે છે. એને પણ કોઈએ પ્રમાણ માનેલ છે.
યથા,
નયને નિરખી જતાં, આ ચપલાનું ચમત્કારી ચિત્ર મુજ મન સાક્ષિ પૂરે, કદી ન હોયે અષિકન્યા મિત્ર.
રાજર્ષિ વિશ્વામિત્રથી અપ્સરાના ઉદરમાં ઉત્પન્ન થએલ શકુ ન્તલાનું કણવત્રષિ પુત્રીવત્ પાલન કરતા હતા. એના ઉપર આસકત થિએલ દુષ્યન્તરાજાની આ ઉકિત છે.
૩પમાન મહારાજા ભેજ ઉપમાનનું આ લક્ષણ આપે છે -
“નાદરયાત સદરજ્ઞાનગુપમાનમ” સાદ્રશ્ય જ્ઞાનથી સદશનું જે જ્ઞાન થાય એ માર.
યથા. એ રેહિણું જાણે સખા, જે છે શકટ સમાન;
આમાં શકટના સદશ્યજ્ઞાનથી આ રોહિણી નામનું નક્ષત્ર છે એવું જ્ઞાન થાય છે.
' અર્થાપત્તિ. અપત્તિ એટલે અર્થનું આવી પડવું. આનું લક્ષણ એ
ગgvમાનાનેપકિનાર્થઘર ન થતે એ અર્થ કરીને એના થવાવાળા અર્થની કલ્પના એ અથરપ્રમાણ છે.
છે શ્યામા તુજને કટિ, જાણ કરી વિચાર; જે ન હોય તે કયમ રહે, ભારે આ સ્તન ભાર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com