________________
૬ ૦૯
સંસૃષ્ટિ તથા સંકર. ફથી અત્યંત મિલાવટ. આ અક્ષરાર્થાનુસાર સંકર શબ્દથી પ્રાચીન નીરક્ષીર ન્યાયથી અલંકારની મિલાવટ ઈરછે છે. તાત્પર્ય એ છે કે સંબંધ રહિત અનેક અલંકારની એકત્ર સ્થિતિમાં સંગ્રષ્ટિ અને સંબધ સહિત અનેક અલંકારેની એકત્ર સ્થિતિમાં સંવ છે.
રંથિ-વથ. છે સમર સમરસ સુભટ નરપતિ, પૃથ્વી પર સુપ્રસિદ્ધ
આમાં ચરણના પૂર્વ ભાગમાં પ્રાચીન મતને યમક અને ઉત્તરભાગમાં અનુપ્રાસ હોવાથી શબ્દાલંકારેની સંસ્કૃષ્ટિ છે.
યથા. મહારાજ વતી રજની ખેલે તરલ તારક નેણ, અલિયુક્ત આજે સદશ સુણિયે સુકવિના આ વેણુ; તુજ વદન શોભાથી પરાભવ પામિ આ રજનીશ, બને મહાસિધુ નિમગ્ન જાણે નિરખીયે નરઈશ. આ કાવ્યમાં ઉપમા અને ઉલ્ટેક્ષા એ અર્થાલંકાની સંસૃષ્ટિ છે.
યથા. સત્ય કહું પછિથી પછિતાઈશ, પામીશ સંગતિ તુલ્ય સ્વભાવે, આ મૃગનેણિન કર્ણ સુણે ધ્વનિ, કેઈક પૂરણ પુણ્ય પ્રભાવે, વખ્ત વિગતો વિતતાં, તુજને ફરિને નહિ આ ઘડિ આવે, કાં ન વદે મતિમંદ તું વાયસ, હંસગતિ વર બાલ બોલાવે.
આમાં શબ્દાલંકાર અનુપ્રાસ અને અર્થાલંકાર અપ્રસ્તુત પ્રશસા અને સમની સંસૃષ્ટિ છે. ઉત્તમ અનુત્તમને વિપરીત ભાવ સબંધ છે, જેનું સહ કથન અનુભવસિદ્ધ રેચક થાય છે. એથી અહીં કાકની સાથે હંસગમની આ સંબંધ દેખાડો એ ઉક્ત રીતિથી યથાગ્ય હેવાથી અહીં સમ અલંકાર છે.
કન્યથા. શશિ સુરસરિથી સિત થયા, ભવભૂષણ અભુજંગ;
જાણું સુયશ શ્રી રામને, સ્તવતા સુર સહુ સંગ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com