Book Title: Kavyashastra
Author(s): Rajkavi Nathuram Sundarji
Publisher: Rajkavi Nathuram Sundarji

View full book text
Previous | Next

Page 667
________________ કાવ્યશાસ્ત્ર. વિલક્ષણ છે. ન્યાયશાસ્ત્રમાં તે સંભવ પ્રમાણ અનુમાન પ્રમાણમાં અંતર્ભત છે. તિહ. તિહ એટલે પરંપરાથી ચાલતે આવેલ ઉપદેશ. આને નિર્લિરવ કહે છે કે જેના વકતા જાણેલ નથી અર્થાત નિ. શ્રય નથી કે આવું કોણે કહ્યું છે. યથા. પ્રીતિ કરનારા પસ્તાય” આ શ્રુતિ સ્મૃતિનું વચન નથી. લોક કહેવત ચાલી આવે છે. મહારાજા ભેજે લેક કહેવતને શબ્દ પ્રમાણને પ્રકાર કહેલ છે, તે યેગ્ય છે. કેમકે લોક કહેવત પણ શબ્દરૂપ હોવાથી શબ્દમાંજ અંતર્ભત છે. * સંગ્રષ્ટિ સં. એક કાવ્યમાં અનેક અલંકારોની સ્થિતિ હોય ત્યાં પ્રાચીન સંસૃષ્ટિ અને સંકર નામક અલંકારાન્તર માને છે. કાવ્યપ્રદીપકાર કહે છે કે લોકમાં સુવર્ણમય ભૂષણ અને ૨નમય ભૂષણ ભિન્નભિન્ન છે. પરંતુ સુવર્ણના કંકણ આદિમાં રત્ન જડવામાં આવે તે ત્રીજી વિલક્ષણ શભા થાય છે. એ ન્યાયથી કાવ્યના અલંકારની મિલાવટમાં પણ ચારૂતાંતર જોવામાં આવે છે, એથી અલંકારાન્તર છે. સંસૃષ્ટિ શબ્દનો અર્થ સંગ. ચિન્તામણિ કેષકાર કહે છે કે સંસ્કૃણિક સંસ, સંસ ાંજે તેથી અહીં સંસૃષ્ટિ શબ્દથી પ્રાચીન તિલતંદુલ ન્યાયથી અલંકારોની મિલાવટ ઈચ્છે છે અને સંકર શબ્દને અર્થ કોષકાર વ્યામિકત્વ કહે છે. ચિન્તામણિ કોષકાર” કહે છે: સંર: રાશિ “જિ” ઉપસર્ગને અર્થ વિશેષ: મા ઉપસર્ગને અર્થ તમામ તરફથી “મિશ્ર” શબ્દને અર્થ મળેલ. ચિન્તામણિષકાર કહે છે કે –“મિશઃ સંયુ” આ રીતિથી “ વ્યામિત્રત્વ” આ શબ્દ સમુદાયને અર્થ તમામ તરShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 665 666 667 668 669 670 671 672