________________
અન્તભાવાલંકાર.
૫૩ કૈટભને માર્યો પ્રથમ, કે ધુર માર્યો કંસ,
તમે શૂર શિવાછું નૃપ, સૂર્યવંશ અવતંસ. આહીં રાજામાં વિષ્ણુના ધર્મને આપે છે. અમારા મતથી આ લક્ષણને તે પર્યાયમાં અન્તર્ભાવ થશે અને આ ઉદાહરણમાં અને ભેદ અલંકાર છે. અન્યના ધર્મના અન્યત્ર આપસ્થળમાં જયદેવ કવિએ તે લલિતાપમા નામને ઉપમાને પ્રકાર માનેલ છે, એ ઉદાહરણ નિદર્શના પ્રકરણમાં લખેલ છે, ઉક્ત સમાધિ, પર્યાય, અભેદ અને ઉપમાથી ભિન્ન અલંકાર હેવાને એગ્ય નથી.
તમાહિત. આહીં સમ ઉપસર્ગને અર્થ “સમ્ય” છે. “માહિત” એટલે “ઉપાર્જન કરેલ” ચિન્તામણિકેષકારે કહ્યું છે કે –“ગાતા સંપતેિ” “સમાહિત” શબ્દસમુદાયને અર્થ “સારી રીતે ઉપર્જન કરેલ” પ્રાચીને સમાહિતને અલંકારાન્તર માને છે. સૂત્રકાર વામન આ લક્ષણ આપે છે –
यत्सादृश्यं तत्संपत्तिः समाहितम् ॥ જે વસ્તુનું સાદૃશ્ય ગ્રહણ કરવામાં આવે એ વસ્તુની સંપત્તિ અર્થાત્ પ્રાપ્તિ એ સમાહિત અલંકાર.
ચિન્તામણિકષકારે કહ્યું છે–સંપત્તિ ફુઈમાણ
યથા.
વાદળનીરથી આ સુપલ્લવ, અશ્રુથી જે જૈતાધર એવી, , પુષ્પને ઉદ્દભવ કાલવિહીન છે, અંગ છે શૂન્ય વિભૂષણ જેવી, રાજતી ષસ્પંદના રવર્જિત, કેપથી મૈન્ય ધરે મુખ તેવી, વેલિથી લાગે તહાં પ્રિય ઉર્વશી, આવી મળી વિધિએ કરી કેવી.
વામને આ ઉદાહરણ વિકમર્વશી નાટકનું આપ્યું છે, ત્યાં આ પ્રસંગ છે કે ઉર્વશી કોપાયમાન થઈને ચાલી ગઈ, એના વિયે૭૫ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com