________________
શાસ્ત્ર,
ભાવાભાસ, સ્થાયીભાવનું અથવા ભાવનું અંગ હોય અથત પિષક હોય ત્યાં કર્તવી ગર
યથા. નૃપ અરિવÈના વિપિનમાં, હરતા પટે પુલિન્દ;
અભુત અંગ નિહાળીને, સ્મરવશ થાય છન્દ. આમાં અરિરાજસુન્દરીઓ આલંબનવિભાવ છે, વનરૂપ એકાન્તસ્થાન ઉદ્દીપન વિભાવ છે, હર્ષાદિ સંચારી ભાવ છે, અને ગોત્પત્તિના બેધક માંચાદિગમ્ય અનુભાવ છે. અને અરિરાજ. સુન્દરીવિષયક પુલિની રતિ સ્થાયી ભાવ છે. આહીં લૂટતી વખતે દુઃખથી અત્યંત વિમુખ થએલ અરિસુન્દરીએથી શબરને રતિની ઉત્પત્તિ અનુચિત છે. અને રાજકન્યાઓને અને શબરીને રસોત્પત્તિ સબંધ પણ અગ્ય હેવાથી અનુચિત છે. આ રસાભાસ કવિના રાજરતિભાવનું અંગ હેવાથી કરી રહૃાા છે.
યથા. આવ્યા સર્જી આયુધ પ્રબલ, નૃપથી લડવા કાજ; થયા સફલ તવ દર્શને, વદ્યા લાવીને લાજ,
આહીં યુદ્ધને માટે ભૂમિમાં આવેલ શત્રુઓને નરેશ્વર પ્રતિ રતિભાવ અનુચિત હોવાથી ભાવાભાસ છે. એ કવિવિષયક રાજતિભાવનું અંગ હોવાથી કનેવી અલંકાર છે.
સાહિત. સહિત શબ્દને અર્થ સમાપ્તિ છે. ચિન્તામણિકોષકારે धुंछे “समाहितः समाधाने समापन समाप्तौ, समाधाने" તેથી જ્યાં ભાવની શાંત અવસ્થા સ્થાયીભાવનું અથવા ભાવનું અંગ હોય એ સહિત ય છે.
યથા. કુટિ ચડાવી ગર્જતા, કર તેની કરવાલ;
આવે અરિષદલ નિરખી, તજે ગર્વ તતકાત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com