________________
રસવાદિ અલાર.
સ
સ્થાયીભાવનું અથવા ભાવનું અંગ થાય ત્યાં પ્રેય અલંકાર છે. સચારીભાવ તેમજ ગુરૂદેવતા અને રાજા ઇત્યાદિવિષયક રતિ
ભાવ ભાવ છે.
યથા.
એકલી જાઉં મહાવન અંદર, એકજ ત્યાં મુજ પાછળ આવે, ઉત્તમ આનન ચન્દ્રની ચાંદની, એ પહેલાં તનતાપ બુઝાવે; કુલ કદની કુંજ મનહર, મિષ્ટ અમેાલ સુખાલ સુણાવે, જેમ હરે નિરખી સિને ઉર, તેમ હૅસી રિ ઉર લગાવે.
આમાં રતિસ્થાયીભાવનું વર્ણન છે, નાયકવિષયક નાયિકાની રતિ તા સ્થાયીભાવ છે, નાયિકાલ ખત વિભાવ છે. આમાં વર્ણન કરેલ નાયકની ચન્દ્રાનનતા ઉદ્દીપન વિભાવ છે. ચિન્તામૃત્યાદ્ધિ વ્યભિચારી ભાવ છે. માનાદિગમ્ય અનુભાવ છે. ચિન્તા ચિન્તન છે. એ વિચારના વિશેષ છે. ચિન્તામણિકાષકારે કહ્યું છે કે “વિના ચિન્તને ” આહીં હાસ્યથી પ્રતીયમાન નાયકના હ ભાવ નાયિકાના રતિસ્થાયી ભાવનું અંગ છે. એવી શંકા ન કરવી જોઇએ કે રસની અવયવભૂત સંચારી સર્વત્ર હોય છે તે પણ શુ` પ્રેય અલ કાર છે? કેમકે જે વ્યભિચારી ભાવ એજ અધિકરણમાં સ્થાયી ભાવની સાથે હાઈને રસને સિદ્ધ કરે છે, એ તા અવયવરૂપ છે, અલકાર નથી. અહીં રતિસ્થાયી તેા નાયિકામાં છે. ચિન્તા આદિ પણ નાચિકામાંજ છે. એતા સંચારી ભાવ છે, અને નાયકમાં રહેલ જેહ તે આહીં નાયિકાની રતિસ્થાયી ભાવના પાષક હોવાથી શેષ અલંકાર છે.
ઝનવી.
નેં એટલે ખલ. ચિન્તામણિકાષકારે કહ્યું છે કે ‘મેં છે ઝોમ્ની એટલે ખલવાળા. આહીં મલવત્તા તા એ છે કે અનુચિત રસ દૂષણ હાવાને ચાગ્ય છે; એનુ ભૂષણ થઇ જવું એ અનુચિત રસ રમાભાસ છે. અને અનુચિત ભાવ ભાવાભાસ છે. તે રસાભાર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com