________________
અન્તલવાર.
થયા આવ્યા પતિ પ્રભાતે, આલિંગન દે પ્રિયા વિનયસાથ, નિરખી સુરતિનાં ચિન્હો, વિસર્યો મુદ ઢીલા પડિયા હાથ
આમાં સુરતચિહના થએલ અનુભવના આલિંગન પ્રસંગથી વિજ્ઞ છે.
યથા.
મૃગૌદ્ધગ જે પ્રિયાદ્રગ, કેકિલધ્વનિ સુણી કાન્તાની વાણુંકરે સ્મૃતિની વિસ્મૃતિ, ત્યાગી વનમાં વસનારે પ્રાણી.
આમાં સ્ત્રીદ્વગાદિકના સ્મૃતિ સંસ્કારનું મૃગીગાદિ સદશ અનુભવથી વિધ્ર છે.
યથા. તષ્ઠ શિક્ષા સંગીત કે, કેાઈ તજી ગૃહકામ;
નિરખે નટવરલાલને, પધારતાં પુરવામ.. અહી આરંભ કરેલ સંગીતાદિ ક્રિયાઓના નટવરલાલના અવકનકેતુકથી વિશ્વ છે, રસાકરકારે કહ્યું છે કે જ્યાં સુધી ભાવને ઉદય ન હોય અથવા ભાવને ઉદય થઈ ચૂક્યું હોય એ ભા
દય નથી, કિન્તુ ભાવના ઉદય સમય અર્થાત્ ઉદય થતા ભાવ ભાવેદય છે, એવી જ રીતે શાન્ત નહી થએલ ભાવ અથવા શાન્ત થએલ ભાવ ભાવશાન્તિ નથી, કિતુ ભાવની નિવૃત્તિ અવસ્થા અર્થાત્ શાંત થતે ભાવ ભાવશાન્તિ છે. એથી “મૃગદ્ધગ” ઇત્યાદિ આમાં નિવૃત્ત થએલ સ્મૃતિ વિરક્ષિત છે તેથી ભાવશાન્તિ નથી, કિનતુ અલંકાર છે. અમારા મતથી આ વિષય આક્ષેપ અલંકારમાં અન્તર્જત હોવાને ચગ્ય છે. કેઈ કામમાં વિક્ષેપ કરે અથવા કઈ કામને શેકવું એ તે કામને નિષેધ કરે એજ છે. મહારાજા ભેજે
ધ અલંકારને આક્ષેપ અલકારમાં અન્તભૂત કર્યો છે. આક્ષેપના લક્ષણમાં આજ્ઞા કરી છે–રોધો નાક્ષેતઃ પૃથFા
રેધ અલંકાર આક્ષેપ અલંકારથી ભિન્ન નથી અને મહારારાજાએ રાધનું આ ઉદાહરણ બતાવ્યું છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com