________________
અન્નોવાલ' કાર
૫૨૭
એ વિશેષણ લગાડવાનુ એ તાત્પ છે કે છુપાએલ વસ્તુનું છુપાવુ એ તે અનાવશ્યક છે. પ્રકટ થએલનુંજ છુપાવવું આવશ્યક થાય છે. રત્નાકરકારાદિનુ પણ એવુજ લક્ષણ છે. અમારા મતથી છળથી ગેાપન, ઉક્તિથી ગાપન, પ્રકટ થવાની આશંકાથી ગેાપન અને પ્રકટ થએલનું ગેાપન એ કિચિદ્વિલક્ષણતા અપન્તુતિથી ભિન્ન અલકાર હાવાની સાધક નથી. એતો અપન્ડ્રુતિનું ઉદાહરણાન્તર છે; એને પ્રાચીના અપન્તુતિના અને વ્યાક્તિના એ ભેદ બતાવે છે કે અપ્ન્કુતિમાં સામ્ય છે અને એ સામ્ય પ્રકૃતના ઉત્કર્ષને માટે છે અને વ્યાજક્તિમાં તાપ્રકૃત વસ્તુનું અપ્રકૃત વસ્તુથી ગેપન કરવામાં આવે છે. “ ગિરિજાપાણિગ્રહણ ” આમાં પુલકાદિ સાત્વિક ભાવથી પ્રકટ થએલ રતિભાવને હિમાચલ સ ંબ ંધી શીતલતા કારણાન્તર કહીને છુપાવેલ છે. અમારા મતથી એ સમાધાન પણ સમીચીન નથી કેમકેઃ—
સા.
આ આકાશ નથી પણ સમુદ્ર છે.
આ તારા નથી પણ ીશુના કટકા છે.
મા ચન્દ્ર નથી પણ કુંડાળુંવાળી સૂતા ગેન્દ્ર છે. આમાં રહેલ કલંક નથી પણ વિષ્ણુભગવાન સુતા છે. ઇત્યાદિ ઉદાહરણેામાં સામ્યમાં વિવક્ષા હોય ત્યાં તે રૂપકાદિ અલંકાર થશે, અને અપત્ત્તવમાં વિવક્ષા હોય ત્યારે અપન્કુતિ અલકાર થશે. ન્યાશિ.
વ્યાપ્તિ શબ્દ વ્યાપન અર્થમાં છે. પ્રાચીના વ્યાપ્તિને અલકારાન્તર માને છે. રત્નાકરકાર આવું લક્ષણ ઉદાહરણ મતાવે છે: सर्वथा संभव संभवौ व्याप्तिः ।
સવૈયા અર્થાત વિરૂદ્ધ પક્ષયમાં પણ વ્યાપ્તિ એ ાનાિ અલંકાર. એ એ પ્રકારના છે. ૧ સ’ભવમાં વ્યાપ્તિ. ૨ અસ ભવમાં
વ્યાસિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com