________________
WO
કom
યા . પનઘટ પથ સામી મળી, લઈ ખાલી ઘટ બાલ.
આહીં અપશુકન દ્વારા પ્રિયગમનને શેકવું છે. “કયમ પટ ઝટ પહેરાયે” ઈત્યાદિ. અને “આવ્યા પતિ પ્રભાતે” આમાં મિષની સંકીર્ણતા છે. “મૃગોંગ જોઈ પ્રિયાગ” આહીં પ્રતિમાની સં. કીર્ણતા છે. “તજી શિક્ષા સંગીત કે” ઈતિ. આહીં સંગીત આદિથી નટવરલાલના દર્શનમાં આનંદનું આધિય હેવાથી અધિકની સંકીર્ણતા છે.
संदेहाभास. સંદેહના આભાસને પ્રાચીને એ અલંકારાન્તર માનેલ છે. “રત્નાકરકાર” આ લક્ષણ આપે છે –
संदिह्यमानयोरेका तात्पर्येच्छा संदेहाभासः ।
સંદેહની થએલ વસ્તુઓમાંથી એકત્ર તાત્પર્ય ઇચ્છામાં સરે. હાભાસ અલંકાર છે.
થયા.
સત્ય પ્રકાશ આપ આ, તને પક્ષપ્રસંગ
સ્ત્રીસ્તન સેવા યોગ્ય છે, અથવા ગિરિવરચંગ.
આ વિરકતની ઉકિત હોય તે એના ગિરિસેવન કરવામાં જ નિશ્ચય છે. કામીની ઉક્તિ હોય તે એના કુચસેવન કરવામાં જ નિશ્ચય છે. એથી સંદેહ નથી પરંતુ સદેહવાચક શબ્દ રહેવાથી સંદેહ ભાસે છે. આવા પ્રશ્નનું પ્રયોજન તે અન્ય પક્ષને ત્યાગ કરીને પેતાના પક્ષનું વિશેષ પ્રતિપાદન કરે છે. અમારા મતથી આ આભાસ અલંકારમાં અન્તત છે.
सजातिय व्यतिरेक. સરાતિ ચારિક ને પ્રાચીને અલકારાન્તર માને છે. રત્નાકરકાર આ લક્ષણ આપે છે.
सजातीयस्यातदमत्वे च न्यतिरेकः ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com