Book Title: Kavyashastra
Author(s): Rajkavi Nathuram Sundarji
Publisher: Rajkavi Nathuram Sundarji

View full book text
Previous | Next

Page 644
________________ અજવાભાભર. 'પહ૫ ૫૫ યથા દૂતીપરઉપકારિણ, ઉરમા કરૂં ઉચાટ; અતિ સુકુમાર શરીરમાં, સહ્યા ક્ષતો મુજ માટ. અમારા મતથી દંડી અને કાવ્ય પ્રકાશકાર એ બન્નેના લક્ષણ ઉદાહરણથી નિન્દા અને સ્તુતિને આભાસસિદ્ધ થાય છે. એને આ ભાસ અલંકારમાં અન્તભૂત છે. સર્વસ્વકાર આ પ્રમાણે લખે છે – स्तुतिनिन्दाभ्यां निन्दास्तुत्योर्गम्यत्वे व्याजस्तुतिः । સ્તુતિ નિન્દાથી નિન્દા સ્તુતિની ગમ્યતામાં વ્યાજસ્તુતિ અલંકાર. ચાલેકકાર. આ પ્રમાણે લખે છે. उक्तिया॑जस्तुतिनिन्दास्तुतिभ्यां स्तुतिनिन्दयोः નિદા સ્તુતિવડે સ્તુતિ નિંદાની જે ઉકિત તે વાવ વિ. આવું લક્ષણ કહીને વ્યાજસ્તુતિના પાંચ પ્રકાર માને છે. ૧ એની નિન્દાથી એની જ સ્તુતિ. ૨ એની સ્તુતિથી એની નિન્દા ૩ અન્યની નિદાથી અન્યની સ્તુતિ ૪ અન્યની સ્તુતિથી અન્યની નિન્દા ૫ અન્યની સ્તુતિથી અન્યની સ્તુતિ. “જે તપસી શ્રી રામે ” આમાં એજ રાજાની નિન્દાથી એનીજ સ્તુતિ છે. તી પરઉપકાંરિણી” આમાં એ દૂતીની સ્તુતિથી એ દૂતીની નિન્દા છે. યથા પ્રશ્ન-તમે કોણ છે ? ઉત્તર - શ્રી રામચન્દ્રજીના રાજ્યભુવનને વિષે સદેશે લઈ જનાર વાનર છે. પ્રશ્ન–-આગળ આવીને લંકા નગરીને બાળી હતી તે હનુમાન કયાં છે? ઉત્તર-ઇન્દ્રજીતથી મન પામ્યું એથી કપિવડે સારી ' Y' ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672