________________
અનોવા કાર.
યા.
સાક્ષર જનને સર્વથા, દીધાં માન મહાન; અન્યાં શક્ય એ ભાજ વિષ્ણુ, હા ! વિધિગતિ મળવાન. સન્માન સુખકર હોવાથી ગુણુરૂપ હતુ, તે ભાજ રાજાના પરલેાકવાસ કરવાથી એની સ્મૃતિ આપનાર હાઇને દુ:ખકર હાવાથી દ્વાષ થઈ ગયા છે.
૫૩
અમારા મતથી ગુણનુ દ્વષિ થઈ જવુ અને દોષનુ ગુણ થઈ જવું એ તે અવસ્થાન્તર પ્રાપ્તિ છે. એથી આ પરિણામથી ભિન્ન નથી. व्याजनिन्दा.
“નાનનિમ્ના” એટલે કપટથી નિન્દા. વ્યાજનિન્દાને કેટલાક પ્રાચીના 'ભિન્ન અલકાર માને છે “ચન્દ્રાલેકકાર ” આ પ્રમાણે લખે છેઃ
निन्दाया निन्दया व्यक्तिर्व्याजनिन्देति गीयते । નિન્દાથી નિન્દાનું પ્રકટ થવું એ યાગનિા છે.
યથા.
છે હર નિદાલાયક, જેણે વિધિનુ એક શીશ કાપ્યુ. આમાં બ્રહ્માના એકજ મસ્તકછેદન કરવાવાળા મહાદેવની નિન્દાથી વિષમ પરિણામવાળા જગતની રચના કરવાવાળા બ્રહ્માની નિન્દા છે.
અમારા મતથી નિન્દા અશમાત્રમાં તે ચમત્કાર નથી અને નિન્દ્રાથી નિન્દાની ગમ્યતા વ્યંગ્ય છે, અલકાર નથી. નામાથી વ્યાજ નિન્દાના મિષ અલ કારમાં અને લક્ષણથી હેતુ અલકારમાં અન્તર્ભાવ છે. નિન્દા માત્ર વિશેષથી ભિન્ન અલકાર નથી થઈ શકતા. અને જો આહીં એવી વિવક્ષા કરવામાં આવે કે અન્યની નિન્દાથી અન્યની નિન્દા, તે તે ચિત્રહેતુ બનીને વિચિત્ર અલકારમાં અંતર્ભાવ પામશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com