________________
અન્તર્યાવાલકાર.
૫૫૧
યથા. જવ પ્રતાપનાં તેજ જશ, વિધિ લે નિરખી વિશેષ
વ્યર્થ સમØ રવિ શશિ કરે, કુંડલિમિષ પરિવેશ.
ઉકત ઉદાહરણમાં ઉપમાન પુનરૂક્તવત્ વ્યર્થ હોવાથી ઉપમાનને નિષેધ છે. દીક્ષિતજીએ કુવલયાનંદમાં પરમતથી લખ્યું છે કે બીજાએ પ્રતીપના પંચમ પ્રકારને ઉપમાનના આક્ષેપરૂપ હોવાથી આક્ષેપ અલંકાર કહેલ છે. તે અમારી પણ અહીં આક્ષેપ હેવામાં સંમતિ છે. .
प्रत्यादेश. કલ્યા એટલે દૂર કરવું. ચિન્તામણિકેષકારકહ્યું છે. “કન્યા નિરા પ્રાચીન પ્રત્યાદેશને અલંકારાન્તર માને છે. “રત્નાકરકાર” આ લક્ષણ આપે છે –
कुतश्चिनिमित्तास्थितस्य स्थापितस्य वा
निवृत्तस्य वा निवृत्तिः प्रवृत्तिश्च प्रत्यादेशः॥ કેઈ નિમિત્તથી સ્થિતની અથવા સ્થાપિતની અથવા નિવૃત્તની નિવૃત્તિ અને પ્રવૃત્તિ એ પ્રયાશ અલકાર છે.
યથા. કૃશતા તજી નિતબે, તે સેવન તારી કટિએ કીધ, ચંચલતા તજી ચરણે, તે તારાં નયને એ ગ્રહીં લીધ.
આમાં વૈવનનિમિત્તથી નાયિકાના નિતંબસ્થિત કૃશતાની અને ચરણસ્થિત તરલતાની નિવૃત્તિ છે.
યથા.
કરિની નિ થઈ
મલિન થશે મુખભા રહી એથી મૃગમદચિત્ર હીન, મૃગલાંછન વાળી થઈ, પ્રતિબિંબથી પ્રિયા દેવાધીન.
આમાં મૃગમદ પત્ર રચનાની નિવૃત્તિની આનનમાં ચન્દ્રના પ્રતિબિમ્બથી પ્રવૃત્તિ છે. અમારા મતથી સ્થિત અને સ્થાપિતની
નિવૃત્તિને તે ઉપલક્ષણતાથી આક્ષેપમાં અન્તભાવ છે. અને નિવૃShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com