________________
પર
કાવ્ય શાસ્ત્ર.
વ્યાપ્યું હવે સર્વત્ર જગ જન દ્રુગ અકુલ કરનાર, એ ઇન્દ્રજાલી તમથી ખચ, તજી માન કર પતિપ્યાર.
આહીં પ્રસંગવિધ્વંસ માનમાચને પાય કરતી સખીની ઉતિમાં પ્રથમ પ્રારંભમાં તે તમે અતસીકુસુમ જેવા નીલ થયા ફ્રી કામિનીના કચ જેવું નીલ થવુ, ફ્રી સઘન તમાલ જેવુ આ પ્રમાણે નીલધર્મથી આધિકય અર્થાત્ વૃદ્ધિ પામવી એ છે.
રત્નાકરકાર કહે છે :--
-
राज्ये सारं वसुधा, वसुधायां पुरं पुरे सौधम् ॥
આ ઉદાહરણમાં ઉત્તરાત્તર સારતારૂપ ધર્મ થી આધિકય હાવાથી “ ઉત્તÀત્તર ઉષ:સાર ” આવા લક્ષણથી લખાએલ સાર અલંકાર આ વમાનમાં અંતર્ભૂત હોવાથી પૃથક્ નથી. વમાનકમાં સારને અન્તરર્ભાવ થઇ શકે છે. સારમાં વર્ધમાનકના અન્તર્ભાવ થઈ શકતા નથી.
विकल्पाभास.
વિકલ્પના આભાસને પ્રાચીન અલ કારાન્તર માને છે. રત્નાકરકાર આ લક્ષણ ઉદાહરણ આપે છેઃ—
-
विकल्पितयोरेकत्र तात्पर्येच्छा विकल्पाभासः ॥
વિકલ્પ કરેલમાંથી એકત્ર તાત્પર્ય ઈચ્છા હાય ત્યાં વિશલ્પાસાત અલકાર છે.
થા.
ઈન્દ્રિયજય પથ સંપદા, અજય વિપતિપથ નિત્ય; એમાંથી કરજે તુ એ, જેમાં ચાટે ચિત્ત.
ઇન્દ્રિયાનું દમન એ સપત્તિના માર્ગ છે. એથી આહીં વક્તાની ઇચ્છા એક ઇન્દ્રિયદમન કરવાને તત્પર હાવામાં છે. વિકલ્પ તા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com