________________
૫૭૪
કાવ્ય શાસ્ત્ર.
विरोधाभास. કેટલાક પ્રાચીને વિરોધાભાસને અલંકારાન્તર માને છે. ચન્દ્રાલેકકાર આ પ્રમાણે લખે છે –
आभासत्वे विरोधस्य विरोधाभास इष्यते ।। જ્યાં વિરોધને આભાસ હોય ત્યાં વિરોધાભાસ અલંકાર છે.
યથા. વિના હાર વક્ષેજ તુજ, છે હારી વૃજવામ;
આહીં હારી શબ્દમાં લેષ છે. હારવાળા અને મને હારી. વિનાહાર હારી અર્થાત્ હારવાળા એ શ્રવણ માત્રમાં વિરોધ ભાસે છે, પરતુ વિચારદશામાં વિરોધ નથી. કેમકે આહીં હારી શબ્દનો અર્થ મને હારી વિવક્ષિત છે. ખેતીની માળા વિના પણ નઢાના કુ મને હારી હોય છેજ. અમારા મતથી વિધિના આભાસને પણ આભાસ અલંકારમાં અન્તર્ભાવ છે.
विवृतोक्ति. વિદ્યુત એટલે “ઉઘાડું” ચિન્તામણિકષકારે કહેલ છે કે – વિતઃ વારિતે” વિવૃતક્તિ શબ્દસમુદાયનો અર્થ વિવૃત કરવાને માટે ઉક્તિ છે. પ્રાચીને વિકૃક્તિને ભિન્ન અલંકાર માને છે. ચન્દ્રાલેકકાર” આ લક્ષણ આપે છે –
वितृतोक्तिः श्लिष्टगुप्तं कविनाविष्कृतं यदि ॥
જે લેષથી ગુમ થએલી વસ્તુ કવિથી પ્રકટ કરવામાં આવે તો એ વિદત્તાિ અલંકાર થાય છે.
યથા. વૃષ ભાગ્ય પરક્ષેત્રથી, સૂચન કરી કહેત;
આહીં ગૂઢક્તિની પેઠે ગેપન કરેલ વસ્તુને પ્રકટ કરેલ છે, કે આ એવું કામુકને સૂચના કરવાને કહે છે.
અમારા મતથી આટલી વિલક્ષણતા માત્રથી ગૂઢક્તિથી અન્ય અલંકાર નથી થઈ શકતે, આહીં ચમત્કાર તે ગૂઢક્તિમાંજ છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com