________________
કાવ્યશાસ્ત્ર
વીણાનાદનું કારણ વીણા છે, શ'ખ તા વીણાનાદનું અકારણ છે. તેથી આહીં શંખથી વીણાનાદના જન્મ અકારણથી કાર્ય છે. विरुद्धात्कार्य संपत्तिद्रष्टा काचित्विभावना.
વિરૂદ્ધ કારણથી કાર્યની ઉત્પત્તિમાં કાઇ (પંચમ ) વિમાનના જોવામાં આવેલ છે.
૫૭૨
યથા.
તન્વીને શીતાંશુ આ, તાપ કરે ગતિ કાણુ;
શીતલતા કરવાવાળાથી તાપની પ્રાપ્તિ એ વિરૂદ્ધ કારણથી કાર્યની ઉત્પતિ થએલ છે.
कार्यात्कारणजन्मापि दृष्टा काचित्विभावना
કાર્યથી કારણુના જન્મ પણુ કાઇ અર્થાત્ છઠ્ઠી વિભાવના જોવામાં આવેલ છે.
યથા.
કરકલ્પદ્રુમથી કર્યો, યશસમુદ્ર ઉત્પન્ન, ધરણીમાં એથી થયા, શ્રી રઘુપતિ ધન્ય ધન્ય. સમુદ્ર કારણ છે, એથી ઉત્પન્ન થએલ કલ્પદ્રુમ કાર્ય છે. તે કલ્પદ્રુમથી સમુદ્રની ઉત્પત્તિરૂપ કાર્ય થી કારણના જન્મ છે.
કારણ વિનાં કાર્ય હાવુ એ તા . આચાર્ય ડી અને મહારાજા ભેાજના મતાનુસાર ચિત્રહેતુના પ્રકાર છે. સ્વમારા મતથી એના વિચિત્રમાં અન્તર્ભાવ છે. એ રીતે વિભાવના ભિન્ન અલકાર હાવાને ચેાગ્ય નથી. વિભાવનાના છએ પ્રકારમાં કારણના અભાવ છે. ૧કારણ વિના કાર્યની ઉત્પત્તિ ૨ અસમગ્ર કારણ પણ કારણાભાવજ છે.
યથા.
તેજ છત્રધારી પરે, અસહન તાપ કરન્ત,
આહીં ખાધ છતાં કાર્યમાં તાપના હેતુ તેા છત્રના અભાવ છે એ ન રહેતાં તાપ હવા એ કારણના અભાવ છે. અકારણથી થવામાં પણ પ્રસિદ્ધ કારણના અભાવ છે. વિરોધી કારણથી થવામાં પણ પ્રસિદ્ધ કારણના અભાવ છે. કાર્ય થી કારણના થવામાં પ્રસિદ્ધ કાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com