________________
પા
કાવ્યશાસ્ત્ર,
યથા. અંજન વિણ લેચન અસિત, અધર અરંજીત લાલ;
આકર્ષણવિણ વક, અલિ! આશ્ચર્ય વિશાલ. આમાં સ્વભાવરૂપ કારણાન્તર અનુક્ત છે. “રત્નાકરકાર” અનુક્ત નિમિત્તાના બે ભેદ કહે છે. १. चिन्त्यनिमित्ता-२. अचिन्त्यनिमित्ता.
યથા. વિના ધૂમ રતિ અશ્રુજનની
હરનયનાગ્નિ અપૂરવ કરણું. આહીં ધૂમ વિના અમુઉત્પત્તિરૂપ કાર્યમાં મદનદહનરૂપ કારણાન્તર અનુક્ત છે. પરંતુ એ પ્રસિદ્ધ હવાથી ચિત્ય છે. અર્થાત ચિત્તવન સિદ્ધિ છે.
યથા,
વિના ભીતિ જગ ચિત્ર બનાવે,
એ સર્વજ્ઞ કાં ન મન લાવે. આહીં ભીતિ વિના ચિત્ર બનાવવા રૂપ કાર્યમાં અનુક્ત કારશુન્તર અચિત્ય છે. ચિત્ય નિમિત્તામાં નિમિત્ત પિતાના સ્વરૂપથી ચિન્તવનમાં આવી જાય છે. અચિત્ય નિમિત્તામાં કઈ નિમિત્ત થશે. એ સામાન્યરૂપથી ચિન્તવનમાં આવે છે. પણ વિશેષ સ્વરૂપથી એ ભેદ નથી.
કાવ્યપ્રકાશમાં આ પ્રમાણે લક્ષણ આપે છે – क्रियायाः प्रतिषेधेऽपि फलव्यक्तिर्विभावना
કિયાના અથૉત્ કારણના નિષેધમાં પણ ફલનું અર્થત કાર્યનું પ્રકટ થવું એ વિભાવના અઢાર છે.
કાવ્યપ્રકાશગતારિકાકારે કારણાન્તરને આક્ષેપ કહેલ નથી. એના મતથી વિભાવના નામને આ અર્થ છે કે વિતા માવના - ચા સા વિભાવના, જેમાં ભાવના જતી રહી છે એ વિભાવના અહીં રિ ઉપસર્ગ ગત અર્થમાં છે, ભાવના શબ્દનો અર્થ ભાવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com