Book Title: Kavyashastra
Author(s): Rajkavi Nathuram Sundarji
Publisher: Rajkavi Nathuram Sundarji

View full book text
Previous | Next

Page 634
________________ પ૭૫ અન્તભાવાલંકાર જેમકે ઉન્મીલિતમાં ચમત્કાર તે મીલિતને જ અનુભવસિદ્ધ થાય છે, એથી વિવૃતક્તિ ગૂઢક્તિમાં અંતત અને ગૂઢક્તિ સૂમમાં અંતભૂત છે. विवेक. વિવેક એટલે પરસ્પરની વિલક્ષણતાથી વસ્તુઓના સ્વરૂપને નિશ્ચય છે. “ચિન્તામણિકેબકારે” કહ્યું છે કે –“વિવાર મિથેચંત્યા વસ્તુamનિશ્ચ” પરસ્પર વિલક્ષણતાથી વસ્તુના સ્વરૂપનો નિશ્ચય એ વિવેક શબ્દનો અર્થ છે. પ્રાચીન વિવેકને અલકારાન્તર માને છે. “રત્નાકરકાર”આ લક્ષણ આપે છે – तस्यां कुतश्चिद्विवेको विवेकः ॥ ગુણસામ્યથી ભેદની પ્રતીતિ ન થતાં છતાં કેઈ નિમિત્તથી વૈલક્ષણ્યનું જ્ઞાન થાય એ વિગઈશ્વર યથા. સાલતક પદચિન્હ તુજ, માણક શિલા મઝાર; નવજલધર પ્રતિબિમ્બ સમ, નજર પડે છે નાર. અમારા મત પ્રમાણે આવા વિષયમાં ઉન્મીલિત અથવા વિશેષ થશે. ઉક્ત ઉદાહરણમાં ઉન્મીલિત છે, ઉન્મીલિત મિલિતથી ભિન્ન નથી અને વિશેષ સામાન્યથી ભિન્ન નથી. વિરોષ. અહીં વિશેષ શબ્દનો અર્થ “અતિશય” વિવક્ષિત છે. “ચિન્તામણિ કેષકાર” કહે છે –“વિરોષ ગતિરા” પ્રાચીને એ વિશેષ ને અલંકારાન્તર માનેલ છે. કાવ્ય પ્રકાશમાં આ પ્રમાણે લક્ષણ છે. विना प्रसिद्धमाधारमाधेयस्य व्यवस्थितिः एकात्मा युगपत्तिरेकस्यानेकगोचरा॥ अन्यत्मकुर्वतः कार्यमशक्यान्यस्य वस्तुनः तथैव करणं चेति विशेषस्त्रिविधः स्मृतः ।। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672