________________
૫૫૦
એવા વિશેષથી વેદવ્યાસ ભગવાને એનુ નામ વિશેષાકિત રાખ્યુ છે. એ ભૂલ છે. વનીયના વિશેષ અનેક પ્રકારથી થાય છે. એવી રીતિથી તે સર્વત્ર વિશેષાકિત નામ થશે. આવું વિશેષ તે લ છે, અલકાર નથી. અને અહીં વિ ઉપસર્ગગત અર્થમાં છે. શેષ શબ્દના અર્થ કાય છે. શેષ શબ્દના કાર્યમાં પ્રયાગ ન્યાયસૂત્ર ભાષ્યકારે કરેલ છે. શેષવત્ એવા અનુમાનના પ્રભેદ કહીને કાર્યથી કારણના અનુમાનનું ઉદાહરણ આપેલ છે. વિશેષાકિત એ શબ્દ સમુદાયના અર્થ જેવુ કાર્ય ગએલું છે તેની કિત; અર્થાત્ કારણ રહેતાં કાય નહી. વિભાવનાના પ્રતિદ્વન્દ્વી ભાવમાં આ અલંકાર છે. વિભાવનામાં કારણ નથી. અને આહીં કા નથી. વિશેષેાકિત નામના ઉકત અર્થ માનીને કાવ્ય પ્રકાશગત કારિકાકાર આ લક્ષણ આપે છે:
-
विशेषोक्तिरखण्डेषु कारणेषु फलावचः
કાવ્યશાસ્ત્ર.
અખંડ અર્થાત્ સપૂર્ણ કારણ રહેતાં ફુલનું અક થન અર્થાત્ કાનું ન થવું એ વિશેષોત્તિ કારણમાં અખંડતા તે ન્યૂનતાના
અભાવ છે.
.
·
“ ચન્દ્રાલેાકકાર ” આ પ્રમાણે લક્ષણ આપે છે:~ “ कार्याजनिर्विशेषोक्तिः सति पुष्कलकारणे "
પુછે અર્થાત્ સંપૂર્ણ કારણ રહેતાં કાર્યનું ન થવું એ विशेषोक्ति.
યથા.
સખી શિખ દઇ હારી, મેઘમાલ ડર દઈ દઈ હારી; ચપલા ચમકી હારો, માનિની પણ નહિ માન થકી હારી. આહીં સખીની શિક્ષા અને મેઘમાલા ઇત્યાદિ ઉદ્દીપનુ માનમેાચનનું કારણ રહેતાં માન મેાચનરૂપ કાર્યનું ન થવુ છે.
રત્નાકરકાર કહે છે કે ચિત્ત્તત્વ અને અચિત્ત્તત્વ વસ્તુને ધર્મ નથી. એક પુરૂષને અચિત્ત્વ હોય છે તે અન્ય વિદ્વાન પુરૂષને ચિન્ય થઇ જાય છે. અને કઇ વસ્તુ સર્વને માટે અચિન્ત્યજ છે. એમાં પ્રમાણ નથી. એથી ચિન્ત્ય નિમિત્તા અચિન્ત્ય નિમિત્તા એ એ ભેદ કહેવાની જરૂર નથી. કાવ્યનું લક્ષણ એક પુરૂષને માટેજ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com