________________
૫૬૮
આવ્યા
,
યથાઃ જલક્રીડા કરતી સુમહિલા, અધરરાગ અંજનની લીલા; રક્તત્પલતા નીલકમલમાં, નીલકમલતા રકતત્પલમાં આમાં રકતંત્પલતા નીલેલ્પલતાપ ધર્મમાત્રનો વિપર્યય છે.
યથા.
તુજ ધનુવિદ્યા પતિ વખાણ, માર્ગણ આવી જાય ગુણ જાણું.
અન્ય ધનુષધારીઓના માર્ગણ અર્થાત બાણેનું તે જવું થાય છે. અને ગુણ અર્થાત પ્રત્યંચાનું આવવું થાય છે. અપૂર્વ ધનુષધારી રાજાના માણ અર્થાત્ માગવાવાળા આવે છે અને ઉદારતાદિ ગુણ ફેલાય છે. આહીં ક્રિયારૂપ ધર્મને વિપર્યય છે કે જવાવાળ આવે છે અને આવવાવાળો જાય છે. અમારા મતથી નામાર્થી નુસાર જવાવાળે આવે છે ઇત્યાદિ આમ વિપર્યયમાં પર્યવસાન કરે ત્યારે એને પરિણામમાં અંતર્ભાવ છે. કેમકે અન્યથા ભાવ થાય છે. અને લક્ષાણુનુસાર વિનિમયમાં પર્યવસાન કરે ત્યારે આને અન્યમાં અન્તર્ભાવ છે.
વિમવના, વિભાવનાને પ્રાચીને અલંકારાન્તર માને છે. विभाव्यते कारणान्तरमस्यामिति विभावना ॥
જે રચનામાં કારણુતરની વિશેષ કરીને ભાવના અર્થાત ક૫ના હોય એ વિભાવના. વિભાવના શબ્દની એવી વ્યુત્પત્તિ કરનાર વેદવ્યાસ ભગવાન આ પ્રમાણે લક્ષણ આપે છે –
प्रसिदहेतुव्यावृत्या यत्किंचित्कारणान्तरम् । यत्र स्वाभाविकत्वं वा विभाव्यं सा विभावना ॥
જ્યાં પ્રસિદ્ધ કારણું ન રહેવાથી જે કઈ કારણાન્તરની અથવા સ્વાભાવિકતાની વિમા અથવા વિભાવના કરવામાં આવે એવિમાવના. અહીં ભાવના શબ્દને અર્થ કલ્પના છે. ચિતામણિકેષકારે કહેલ છે કે “મારના વપરાયા” અને અહીં કલ્પનાની કારણShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com