________________
પ૬
કાવ્યશાસ્ત્ર. કોકિલના કોકિલત્વનું વિધાન, કોકિલને કેફિલ સમજવાને માટે નથી, કિન્તુ વસન્તમાં અતિ મધુર પંચમ સ્વરવાળા હેવાથી સમસ્ત જનોને પ્રિયકરતા પ્રતીતિ કરાવવાને માટે છે, આ વસંતકાલના સંબંધથી સ્પષ્ટ થાય છે.
પ્રાચીને કહે છે કે આક્ષેપ અલંકારમાં નિષેધ અને વિધિ આભાસરૂપ છે. આહીં તે વાસ્તવ હોવાથી સ્થિરરૂપ છે, આ એને ભેદ છે. અમારા મતથી ઈતર સમયમાં કોકિલાદિકનાં કકિલત્વ આદિની નિષેધ વિવેક્ષા હોય ત્યારે તે આક્ષેપ અલંકારજ છે, અને પિતપતાના એગ્ય સમયમાં પિતાપિતાના કાર્યના વિધાનની વિવેક્ષા હોય તે એના અજ્ઞાત જ્ઞાપકરૂપ વિધિમાં અંતર્ભાવ થશે.
વિશ્ચાસ. વિધિના આભાસને પ્રાચીને વિધ્યાભાસ નામને અલંકારાન્ત૨ માને છે. “રત્નાકરકાર” આ લક્ષણ આપે છે –
अनिष्टविधाने विध्याभासः અનિષ્ટના વિધાનમાં વિમાન અલંકાર છે.
યયા. સુખથી પતિ સિધાવે, પગ પગ પ્રતિ કલ્યાણ સદા થાઓ, દએ જન્મ પ્રભુ ત્યાં મુજ, જ્યાં પ્રયાણ કરી આપ નાથ જાઓ.
આહીં નાયકના વિદેશગમનનું વિધાન, નાયિકાનું અનિષ્ટ હેવાથી વાસ્તવમાં વિવક્ષિત નથી. કિન્તુ આભાસરૂપ છે. અમારા માતથી આ સર્વ આભાસને ધોરીએ માનેલ આભાસ અલંકારમાં અન્તર્ભાવ છે.
विनोद. આમાં વિનોદ એટલે નિકાલવું અર્થાત્ કાઢવું છે. ચિન્તામણિ કેષકારે કહ્યું છે કે “વિનોદ ગો” ગપત્તિ રિલવાગે કોઈ નિમિત્તથી આનંદપૂર્વક સમય વિતાવવામાં વિનોદ શબ્દની રૂઢિ છે. પ્રાચીન વિનોદ્ર નામને અલંકારાન્તર કહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com