________________
૫૫૮
કાવ્યદાય,
રણુ હોય તે ગામતર અર્થાત્ ચારે તરફથી થાય છે. ગ્રંથવિસ્તાર ભયથી અમે ભિન્ન ભિન્ન ઉદાહરણ બતાવ્યા નથી. અમારા મતથી સામાન્યતાથી અભિપ્રાયાનુસાર પ્રવૃત્તિ તે પ્રાણી માત્રની થાય છે. આ તે અત્યંત લૈકિક હોવાથી અલંકારપણાને એગ્ય નથી. અહીં પથિકને ઉકત નાયિકામાં સંદેહ થયે છે કે આ નરકન્યા છે કે દેવકન્યા છે, તે તે સંદેહાલંકાર છે. મહારાજાએ તોર અને નિરાધે,
અને ગામતર એ પ્રકારે આજ્ઞા કરી છે એ ભૂલ છે. એ તે ઉદાહરણાક્તર માગ થઈ શકે છે.
મત એટલે સિદ્ધાન્ત. પ્રાચીન મત નામને અલંકારાન્તર માને છે. રૂટ આ લક્ષણ ઉદાહરણ બતાવે છે.
तन्मतमिति यत्रोक्वा वक्तान्यमतेन सिद्धमुपमेयम् । ब्रयादथोपमान तथा विशिष्टं स्वमतसिद्धम् ।।
જ્યાં અન્યમતથી સિદ્ધ ઉપમેયને કહીને વક્તા એની પછી એને એવાજ ધર્મવાળા સ્વમતસિદ્ધ ઉપમાન રૂપથી કહે એ મત अलंकार.
યથા. મદિરા મદ પાટલ ભંગસમી, અલકે કબરીની દીસે છબિદાયક
સહરીતથ આનન સુંદરીનું, • શશિ માની રહે જગમાં મતિનાયક,
શુચિરાગ ઉત સમે વિલસે, વદતા સુકવિ નિરખી વરવાયક, ઉદયગિરિ કંદરમાંથી નિકાલી,
ગ્ર તિમિરે નિરખી નિજઘાયક અમારા મતથી આ લક્ષણઉદાહરણનુંસાર તે ઉપેક્ષા છે. પ્રાચીને ઉપેક્ષા અલંકારનું સાક્ષાત્ સ્વરૂપનથી સમજેલ. એથી આ વિષયને અલંકારાન્તર માનેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com