________________
૫૫e
અન્તર્ભાવાલંકાર
मालादीपक. આ શબ્દને અર્થ “દીપકની માલા” એવો થાય છે. કેટલાક પ્રાચીને માલીપા ને અલંકારાન્તર માને છે, કાવ્યપ્રકાશગતકારિકાકારે ફિયાદીપક અને કારકદીપક એવા બે દીપક અલંકાર કહીને એના પછી માલાદીપક કહેલ છે, અને એનું આ લક્ષણ આપે છે –
मालादीपकमायं चेद्यथोत्तरगुणावहम् ।
જ્યારે આદ્ય અર્થાત્ પ્રથમ પ્રથમ, યત્તર અર્થાત ઉત્તરોત્તરને ગુણ અર્થાત્ ઉપકાર ગાવહ અર્થાત કરે તે માલિપા રુંવર,
કરચાપથી શર મળ્યું, શરથી શત્રુ શીશ નિહાળ; અરિશીશથી બૅમિ, ભૂમિ થકી નૃપ ગૃપથી કીર્તિ અપાર.
આમાં એક મિલનરૂપ ક્રિયાને અનેક જગેએ સબંધ થએ તાજા છે. અને ઉત્તરોત્તર, ગુંફન હોવાથી મછિી છે. “ચન્દ્રાલોકકાર” આ લક્ષણ ઉદાહરણ આપે છે -
दीपकैकावलीयोगांन्मालादीपकमिष्यते । દીપક અને એકાવલીના રોગથી અર્થાત્ મળવાથી માત્રાવિકા થાય છે.
યથા. વસ્ય મદન સ્ત્રીને ઉરે, સ્ત્રીઉર તુજમાં નિત્ય:
સર્વસ્વકાર માલાદીપકને અલંકારાન્તર આ નિમિત્તથી માને છે કે આહીં ઔષમ્ય નથી. વિમર્શિનીકાર પણ લખે છે કે અહી ઔપચ્યજ નથી. એથી આને દીપકનો ભેદ કહે ન જોઈએ. દીપક તે ઔપમ્યજીવિત છે. કેટલાક પ્રાચીનએ દીપન માત્ર સમાનતાથીજ આને દીપક અલંકારની પછી બતાળે છે. આમાં ચારૂતા વિશેષ કરીને શંખલા રીતિની છે. એથી સર્વસ્વકારે શંખલાબદ્ધ અલંકારના પ્રસંગમાં આને બતાવ્યો છે. રત્નાકરકાર આહીં શંખલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com