________________
અન્તર્ભાવાલ કાર.
૫૪૧
ઉક્ત વ્યવસ્થાનુસાર વધુનીયના તિરસ્કાર વિરસ હાવાથી આહીં પરિહાસ સિદ્ધ થાય છે. ત્યારે આહીં ઉપમા બતાવવાના વિષયમાં વર્ણનીયની ઉપમૈયતા મતાવવાની અપેક્ષા વર્ણનીયની ઉપમાનતા બતાવવાને ચાગ્ય છે. એ પ્રસંગથી વિપરીતાપમા કરવામાં આવી છે. તેથી આ સ્થલમાં પણ વિપરીતાપમાનું ઉદાહરણાન્તર છે. “ દ્રીક્ષિતે ” ચન્દ્રાલેાકના અનુસાર કુવલયાનંદ ગ્રન્થ બનાવેલ છે. એમાં તા . ઉક્ત અને પ્રતીપના પ્રકાર પ્રતિપાદન કરેલ છે, પણ દીક્ષિતે પછી ફરીને ચિત્રમિમાંસા નામના સ્વતંત્ર ગ્રન્થ બનાવેલ છે, એમાં લખેલ છે કે વિપરીત ઉપમા રૂપ પ્રતીપ અપ્રકૃતની ઉપમાની સમાન પ્રકૃતની ઉપમા છે, તે તેા ઉપમાજ છે. જેમકે અપ્રક઼તથી પ્રકૃતનું અને પ્રકૃતથી અપ્રકૃતના સ્મરણાદિ સ્મૃતિ આદિ અલંકારજ છે; અલંકારાન્તર નથી. ત્રીજા પ્રકારનું લક્ષણ આ પ્રમાણે છે.
वर्ण्योपमेयलाभेन तथान्यस्याप्यनादरः ||
તથા અર્થાત્ પૂર્વોક્તવત્ વ નીયરૂપ ઉપમેયના લાભથી ઉપમાનના અનાદર પણ પ્રતીપ છે.
વૃત્તિમાં લખેલ છે કે અતિ ઉત્કૃષ્ટ ગુણવાનપણાથી કયાંઇ પાતાના ઉપમાનભાવને પણ નહી સહેતાં અવર્ણનીયના વણુ નીયને ઉપમેય બતાવીને એટલેથીજ એના તિરસ્કાર પૂર્વ પ્રતીપની વિપરીતતાથી તૃતીય પ્રતીપ છે.
યથા.
છે ગુરૂ દારૂણ દ્રવ્યોમાહીં, ગવ ન કર વિષ તુ મનમાંહી; તારી ખરાખરી કરવાવાળાં, ખળપુરૂષોનાં વચન નિહાળ્યાં.
અમારા મતથી આહીં પણ ઉપમાનના અનાદરની વિવક્ષા હાય તે। અવજ્ઞાઅલંકાર છે. પરન્તુ આહીં ઉપમાનના અનાદરમાં પ વસાન નથી. કિન્તુ ઉપમામાં પ વસાન છે. પ્રસિદ્ધ ગુણ ઉપમાનની ઉપમાથી અપ્રસિદ્ધ ગુણ ઉપમેયના ગુણ પરિમાણની પ્રસિદ્ધિ હાવાથી ઉપમેયના ઉત્કર્ષ થાય છે. તે અદ્વિતીય ગર્વ વાલા ઉપમાનની ઉપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com