________________
૫૪૫
અન્તભંવાલંકાર
૫૪૫ वस्तु किंचिदुपमन्यस्य न्यसनात्तत् सधर्मणः ।
साम्यप्रतीतिरस्तीति प्रतिवस्तूपमा यथा ॥ કઈ વસ્તુને વાક્યથી કહીને એના સમાન ધર્મવાળી અન્યવસ્તુને વાયવડે કહેવાથી સામ્યપ્રતીતિ થાય છે એથી અતિવસ્તુપમ છે.
યથા.
આજ લગી અવનિમાં, તુજ સમ જન્મે નથી અન્ય કે, પારિજાતપાદપસમ, દ્વિતીય વૃક્ષ શેભાકર નહીં હૈયે.
આહીં દ્વિતીય સશ વ્યવછેદરૂપ સાધારણ ધર્મ ઉપમેય ઉપમાન અને વાક્યર્થોમાં કહેવામાં આવેલ છે. ઉપમાના ઉદાહરણમાં બહુધા સમાન ધર્મ એકવાર કહેવામાં આવે છે. “ઈન્દ્રથી ઉદાર છે નરેન્દ્ર શિવરાજ તું” ઈત્યાદિ. ક્યાંઈ ઉપમેય વાક્યમાં અને ઉપમાન વાક્યમાં સમાન ધમ ઉભયવાર કહેવામાં આવે તે અમારા મતથી ઉપમાચમત્કારમાં કાંઈ પણ વિલક્ષણતા નથી. એથી આ અલંકા રાન્તર નથી તેમજ ઉપમાને પ્રકાર નથી. કિન્તુ ઉપમાનું ઉદાહરણાન્તર છે, અને સાધારણ ધર્મને ભિન્ન શબ્દોથી કહેવું એ તે પ્રાચીનેના મતથી પણ દોષાભાવ માત્ર છે, અલંકાર નથી. અને અમારા મતથી કયાં કયાંઈ પ્રત્યુતપ્રસાદ ગુણની વિશ્લેષિણ અર્થજ્ઞાનમાં અસ્પષ્ટતા થાય છે. એ દેષ છે.
પ્રતિષ. ત્તિ એટલે નિષિ પ્રાચીને પ્રતિષેધને અલંકારાન્તર માને છે. ચન્દ્રલેકકાર” આ લક્ષણ આપે છે.
प्रतिषेधः प्रसिद्धस्य निषेधस्यानुकर्तिनम् ॥
પ્રસિદ્ધ નિષેધને અનુવાદ એ પ્રતિષ ચાર છે. વૃત્તિમાં લખેલ છે કે જાણેલ નિષેધને ફરી અનુવાદ કરે એ સ્વતઃ નિરર્થક હેવાથી અર્થાન્તરને ગર્ભિત કરે છે. એથી .ચારતા હોવાથી આ પ્રતિષેધ નામને અલંકારાન્તર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com