________________
કાવ્યશાસ્ત્ર,
યથા. છૂત નથી આ છે છલી! ખરે બાણને ખેલ.
અહીં યુદ્ધમાં પ્રવર્તમાન શકુનિ પ્રતિ પાંડેની ઉક્તિ છે. આ યુદ્ધ ત નથી, આવું સિદ્ધ થઈ રહેતાં ફરીને એને નિષેધ કર “તારું સામર્થ્ય ધૃતમાંજ છે; યુદ્ધમાં નથી ” આ ઉપહાસ “છલી” એ શબ્દથી સ્પષ્ટ થાય છે, અમારા મતથી ઉક્ત ઉપહાસ વ્યંગ્ય છે. આ વ્યંગ્યદ્વારા નિષેધમાં ચમત્કાર માનીએ તે પણ આ આક્ષેપથી ભિન્ન નથી.
प्रतीप. પ્રતાપ ને અલંકારાન્તર માનનારા પ્રાચીને પ્રતીપ નામને આ પ્રમાણે અર્થ કરે છે –
ગતિરોપા બોતિન્ય અર્થાત પ્રતિકુળતાએ જ્યાં હોય ત્યાં જતી ચર્ચા આહીં ઉપમાન વિષયક પ્રતિકૂલતામાં રૂઢિ માની છે. ઉપમાનને ઉપમેય રૂપે વર્ણવવું ઈત્યાદિ આદર યોગ્ય ઉપમાનને અનાદર એ પ્રતિમતા છે.
કાવ્યપ્રકાશ, સર્વસ્વકાર ઈત્યાદિ ઘણું ગ્રન્થોમાં આ અલંકારને કહેલ છે. કેટલાકે બે પ્રકાર કહ્યા છે, અને કેટલાકે પાંચ પ્રકાર માન્યા છે.
અમારા મતથી અનાદર ગ્યના અનાદરમાં તે કઈ પણ ચમત્કાર નથી અને આદર એગ્યના અનાદરમાં અવજ્ઞા અલંકાર છે. એમાં એક ઉપમાનના અનાદરને નિયમ પણ સમીચીન નથી. તે ઉકત અવજ્ઞા અલંકારના ઉદાહરણથી સ્પષ્ટ છે. પ્રતીપના બે પ્રકાર માનનાર કાવ્યપ્રકાશગતકારિકાકાર આ પ્રમાણે લખે છે –
आक्षेप उपमानस्य प्रतीपमुपमेयता।
तस्यैव यदि वा कल्प्या तिरस्कारनिबन्धनम् ॥ ઉપમાનને આક્ષેપ અથવા નિષેધ એ પી. “હા”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com