________________
બનવાકાર
VY8 અધિક છે, તેથી આપ ગાર છે. પ્રતિબન્ધ અલંકારાન્તર છેવાને યોગ્ય નથી.
પ્રતિમા. સર્વ તરફ કુરતી એવી કવિની બુદ્ધિને પ્રતિમા કહે છે. એજ કોષકારે કહ્યું છે –
स्फुरन्ती सत्कवेर्बुद्धिः प्रतिभा सर्वतोमुखी। પ્રાચીને પ્રતિભા નામને અલંકાર માને છે. રતનાકરકાર આ લક્ષણ ઉદાહરણ બતાવે છે –
संभाव्यमानस्य कल्पनं प्रतिभा ।। સંભાવ્યમાનની કલ્પના એ પ્રતિમા મસ્જર,
યથા. જે આ સ્વર્ગસુંદરી ભલ છે, તો સહસદ્ધગ શક સફલ છે, જે આ નાગની નારી નવીન, તે પાતાલ ન ચન્દ્ર વિહીન.
આહીં કવિની પ્રતિભારૂપ બુદ્ધિ એ છે કે વર્ણનીય નાયિકામાં સંદેહ કરનાર કવિએ સુરસુંદરી પક્ષમાં શકનાં સહસ્ત્ર નેત્ર સફલ છે. નાગકન્યા પક્ષમાં પાતાલ ચન્દ્ર વિહીન નથી, એમ જ્યાં ત્યાં સંભાવ્યમાન અર્થની કલ્પના કરી દીધી છે, અમારા મતથી પ્રતિભા માત્ર તો અલંકાર નથી, કેમકે એ સર્વત્ર છે, અને આના લક્ષણ ઉદાહર. શુનુસાર તે આ સંભાવના અલંકાર છે.
प्रतिवस्तूपमा. કેટલાક પ્રાચીને પ્રતિવસ્તૂપમાને અલંકારાન્તર માને છે, કાવ્યપ્રકાશગતકારિકાકાર આ પ્રમાણે લખે છે –
प्रतिवस्तूपमा तु सा सामान्यस्य द्विरेकस्य यत्र वाक्यद्वयस्थितिः ॥
જ્યાં એક સમાન ધર્મની ઉભય વાકયમાં ઉભયવાર સ્થિતિ એ પતિ નપમાં ગઈ છે. વૃત્તિમાં લખે છે કે જે સાધારણ ધર્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com