________________
અન્તભંવાલંકાર.
૫૦૯ જ્યાં કાર્ય કારણભૂત ધર્મોની એકજ સમયમાં અત્યંત ભિન્ન દેશતાથી ખ્યાતિ અર્થાત્ સિદ્ધિ એ અસંગતિ થશે. લક્ષણમાં અત્યંત ભિન્નદેશતા કહેવાનું પ્રાચીન આ ઉદાહરણ બતાવે છે કે પગમાં ભુજંગ અને કાંટા અને નેત્રામાં પૂર્ણતા. આમાં અસંગતિ નથી. કેમકે આંહી અંગભેદથી ભિન્નદેશતા છે. પરંતુ સિદ્ધાન્તથી શરીર એક હોવાથી એક દેશતુલ્ય જ છે.
યથા. જ્યાં ક્ષત ત્યાંહિ વેદના, વૃથા કથન એ વીર; તારે અધરે દંતક્ષત, થાય શોક્યને.પી.
જે દેશમાં કારણ છે એ દેશમાં કાર્ય લેકમાં દેખાડવામાં આ વેલ છે. જેમકે જ્યાં અગ્નિ છે ત્યાં ધૂમ્ર છે. એથી કાર્ય કારણની સંગતિ સ્વભાવ સિદ્ધ છે. તે આ સંગતિના ત્યાગ કરવાથી અહીં અસંગતિ છે. સર્વ પ્રાચીનેને એજ સિદ્ધાન્ત છે.
આચાર્ય દંડીએ અને મહારાજા ભેજે તે કાર્ય કારણના વૈશ્વિકરણ્ય અર્થાત્ ભિન્નદેશતામાં હેતુ અલંકારને પ્રકાર ચિત્રહેતુ માન્યું છે. અને આવું ઉદાહરણ આપેલ છે.
યથા. છેદયુક્ત ચાલે તરૂણી, કુચ નિતંબને ભાર
દયુક્ત થાયે તરૂણ, અચરજ એજ નિહાળ. અમારા મતથી એ તે વિચિત્ર અલંકાર છે. ચન્દ્રાલેકાર અસંગતિના ત્રણ પ્રકાર માને છે. અને આ પ્રમાણે લક્ષણ આપે છે.
विरुद्धं भिनदेशत्वं कार्यहेत्वोरसंगतिः॥ પ્રસિદ્ધિના વિરૂદ્ધ કાર્યકારણની ભિન્નદેશતા સંગરિ છે.
યથા. પીધું વિષ બહુ વાદળે, મૂર્શિત વિરહિણી નાર. આ કાવ્યપ્રકાશગતકારિકાકારને અનુસાર છે –
अन्यत्र करणीयस्य ततोन्यत्रकृतिश्च सा। અન્યત્ર કરવાને ગ્યનું એનાથી અન્યત્ર કરવું એ પણ અસંગતિ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com