________________
૫૪
કાવ્યશાસ્ત્ર,
યથા. મદવશ હસ્તિ કર્ણથી, ઉડાડતો અલિ અવલી કરી ખિન્ન, એ અલિ જશે સુમનવન, થશે હસ્તિમસ્તિક ભાહીન.
આહીં અલિના ભકિર રૂપગુણની નિવૃત્તિ કરવાથી કરિ ( હસ્તી) ને શાભાહીન થવા રૂપ દોષ થાય છે. આમાં અન્યના ગુણથી દોષ છે.
- યથા. સુંધ ચુમી ચાટીને, ત્વરિત વાનરે ફેકી દીધું રત્ન ચંચલતા વશ જેણે, અમિત ફેડવાતણ કર્યા યત્ન.
અહીં વાનરની ચંચલતા રૂપી દોષથી ઉક્ત કકમથી ફેડીને સારી રીતે પરીક્ષા ન કરવાથી રત્નને બચી જાવા રૂપ ગુણ થશે એ અન્યના દોષથી ગુણ છે. અમારા મતથી આહીં નામાનુસાર તે. આ અલંકારનું સ્વરૂપ અન્યત્ર સબંધ થ એ છે.
યથા. વેસરમુક્તા અધર મળી, પદ્મરાગ છબિ દેય; આમાં અધરના સાક્ષાત્ અરૂણતા ગુણે મેતીમાં સબંધ કર્યો છે, અથવા “હાઈ સંત પાવન કરે” આમાં તેના સંતતા ગુણથી ગંગામાં પવિત્રતા ગુણ થયે છે, તેથી અન્યના સાક્ષાત્ ગુણને સબંધ નથી. ઇત્યાદિ,
આ પ્રમાણે ગુણથી ગુણ અથવા દેષથી દોષ થવામાં તે હેતુ અલંકાર છે. અને ગુણથી દોષ અથવા દેષથી ગુણ થવામાં વિચિત્ર અલંકાર છે, અને ગુણથી ગુણ તથા દેષથી દેષ થવામાં યથાયોગ્યતા માને તે સમ અલંકાર છે, તેમજ ગુણથી દેષ અને દેષથી ગુણ થવામાં અયથાયોગ્યતા માને તે વિષમ અલંકાર છે. કેઈ અંશથી આ અલંકારાન્તર હોવાને યોગ્ય નથી.
uિતોપના કલ્પના કરેલની સાથે ઉપમા એ હિતામા, કોપિતોપમાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com