________________
અતર્ભાવાલ કાર.
પર૯
અમારા મતથી આ પ્રયત્નીક અલ’કારજ છે; કેમકે આહીં સદ્દેશ રૂપ પક્ષમાં પ્રીતિ કરવી છે.
તન્ત્ર.
ઉભયાના પ્રયાજક અર્થાત્ નિમિત્તને તંત્ર કહે છે. ચિન્તામણિકાષકારે. કહ્યું છે:-તત્રં ૩માર્થમયોનો, કેટલાક પ્રાચીના ત ંત્રને અલંકારાન્તર માને છે.
રત્નાકરકાર આ લક્ષણ ઉદાહરણ દેખાડે છે. नानाफलमयुक्तः प्रयत्नस्तन्त्रम् ।
નાનાલયુક્ત જે પ્રયત્ન એ તંત્ર અલંકાર છે. આહીં પ્રયત્ન વ્યાપારરૂપ છે, અર્થાત્ ક્રિયા રૂપ છે. વિચિત્ર અલંકારમાં યત્ન ગુણ રૂપ છે, એ ભિન્નતા છે. એક સમયમાં એ લની ઉત્પત્તિ હાવાથી સમુચ્ચયથી આના ભેદ છે. સમુચ્ચયમાં સમુચ્ચયમાન વસ્તુઓની એક પ્રયત્નકારિતા નથી.
યથા.
હરભૂષણુ અહિએ પરિચય થકી, રણુ રસિકતા લીધ; રઘુરાજમણિએ દશમુખથકી, સખળ સગર કીધ, પયદળ પ્રહારે ઊડી રજ, પર્ટી પૂર્ણ અહિંને નેણુ; નિરખે ન નૃત્ય કખ ધને, નહિ સુણે ધન સમ વેણુ.
આહીં રજથી થએલ નેત્રનિમીલન વ્યાપારથી દર્શનાભાવ, શ્રવણાભાવ એ બન્નેની એકી સાથે ઉત્પત્તિ છે. અમારા મતથી ઉકત કિચિત્ વિલક્ષણતાવડે સમુચ્ચયથી સર્વથા ભેદ નથી થતા પરન્તુ આહીં તે રજથી કરીને નેત્રનિમીલનથી દર્શનાભાવ થાય છે. ઉકત સપના શ્રવણાભાવ થયે એ અધિક અલંકાર છે.
તારું.
તાર્થ શબ્દ પ્રસિદ્ધ છે. પ્રાચીના તાત્પર્યંને અલંકારાન્તર માને છે. અલકારાદાહરણકાર આ લક્ષણ ઉદાહરણ દેખાડે છે.
૬૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com