________________
અભ્યશાસ્ત્ર.
अनेकनिर्देश एकत्र तात्पर्येच्छा तात्पर्यम् અનેકના કથનમાં એકમાં તાત્પર્યની ઈચ્છા એ
તારું#ાર છે. અનેક નિર્દેશ બે પ્રકારથી થાય છે. ૧ થી ૨ વિ૫થી.
યથા. સત્ય પ્રકાશે ત્યાગ કરી, પક્ષપાતને સંગ
સ્ત્રીસ્તન સેવા છે, અથવા ગિરિવરચંગ
આહીં સ્ત્રીસ્તન સેવા એગ્ય છે? અથવા ગિરિવરફ્રંગ સેવા યોગ્ય છે? અને એ અનેકના કથનમાં સંદેહ પ્રતીત થાય છે. પરંતુ આ વિરક્તની ઉક્તિ હોય તો ગિરિસેવામાં તાત્પર્ય છે. અને કામીની ઉક્તિ હોય તે કુચસેવામાં જ તાત્પર્ય છે.
યથા. ઈન્દ્રિય-જય પથ સંપદા, અજય વિપતિપથ નિત્ય એમાંથી કરજે તુંએ, જેમાં ચેટે ચિત્ત.
આહીં ઈન્દ્રિયના દમન અથવા અદમનરૂપ અનેકના વિકલ્પથી કથન છે. પરંતુ ઇન્દ્રિયોનું દમન સંપદાને માર્ગ હોવાથી વક્તાનું તાત્પર્ય એક ઈન્દ્રિયેના દમનમાં છે. રત્નાકરકારે પ્રથમ પ્રકારમાં સદેહાભાસ અને બીજા પ્રકારમાં વિકલ્પાભાસ નામને અલંકારાતર માનેલ છે. અમારા મતથી એ આભાસ અલંકારને પ્રકાર હવાથી આભાસ અલંકારમાં અન્તભૂત છે.
રકાર,
તિરર અર્થાત અનાદર. કેટલાક પ્રાચીને તિરસ્કારને અલંકારાન્તર માને છે. મા અલંકારના વિપરીત ભાવમાં તિરસ્કાર નામને અલંકાર માનનાર રસગંગાધરકાર આ લક્ષણ કહે છે. दोषविशेषानुबन्धाद्गुणत्वेन प्रसिद्धस्यापि द्वेषस्तिरस्कारः॥
ગુણથી કરીને પ્રસિદ્ધને પણ કઈ દેષવિશેષના સંબંધથી દેવ એ વિાર ગવાર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com