________________
અન્તભાવાલંકાર
૫૭ -
સમ અસમથી કરીને અને વિનિમય એ ઘર સારંવાર છે.
યયા શું ઠગાઈ તું બાલા, કરે આમ શા કારણુ અપશોસ, મન આપી મન લે છે, નથી પામતી કાં તું પરિતેષ.
આહીં સમ પરિવૃત્તિ છે, મન શબ્દમાં કૈલેષ છે. મન-અતઃકરણ અને મન (મણુ) તેલ વિશેષ.
અસમના બે પ્રકાર છે. અધિકથી ન્યૂન પલટાવી દેવું, અને ન્યૂનથી અધિક પલટાવવું.
સુકવિ પરઉપકારી, કરે પ્રશંસા સર્વતણું શાણા; સ્થિર કવિતા આપીને, લે છે અસ્થિર ગ્રામ ધામ નાણું. આહીં અધિકથી ન્યુનનું પલટાવવું છે.
યથા. દીપસહિત નિજસદને, અધિપ આપને અર્પણ કરી દે છે, ફર્ણિમણિપ્રકાશવાળી, આપ પાસથી અરિકંદર લે છે.
આહીં ન્યૂનથી અધિકનું પલટાવવું છે. અમારા મતથી આ ઉદાહરણાન્તર છે. પણ પ્રકારાન્તર નથી. લક્ષણમાં સમસમ કહેવું એ ભૂલ છે. આહીં પણ ચમત્કાર તે પરસ્પર અદલાબદલી કરવાનેજ છે, તેથી પરસ્પર લેવું દેવું હોય અથવા ઉપકાર અપકારાદિ હોય એટલા વૅલક્ષશ્ય માત્રથી અલંકારાન્તર નથી થઈ શકતે, એથી આને અન્યમાંજ અંતર છે. રૂટ આ પ્રમાણે લક્ષણ આપે છે –
युगपदानादाने अन्योन्यं वस्तुनो क्रियेते यत् । कचिदुपचर्येते वा प्रसिद्धितः सेति परिवत्तिः ।।
વસ્તુઓનું પરસ્પર એક સમયમાં દેવુંલેવું કરવામાં આવે એ દિત્તિ ક્યાંઈ સાક્ષાત લીધા દીધા વિના પ્રસિદ્ધિના અનુસાર ઉપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com