________________
S૦
કાવ્યશાસ્ત્ર
પૂર્વ પૂર્વને ઉત્તરોતર ઉપમાનભાવ સિદ્ધાર છે.
યથા. ચન્દ્રદુશ કામિનિમુખ કહિયેં,
કામિનિમુખસમ પંકજ લહિયે. અમારા મતથી આતે શંખલા અલંકારજ છે, ઉપમાનભાવ માત્રથી અલંકારાન્તર નથી થઈ શકતે.
पुनरुक्तिवदाभास. પુન વિતામાસ અર્થાત્ પુનરૂક્તિની પેઠે આભાસ કેટલાક પ્રાચીને એ પુનરૂકિત દોષના આભાસને માત્તર માનેલ છે. કાવ્યપ્રકાશગતકારિકાકાર” આ પ્રમાણે લખે છે – पुनरुक्तिवदाभासोविभिन्नाकारशब्दगा एकार्थतेव
ભિન્નઆકારવાળા શબ્દમાં રહેલ પ્રાર્થનાવ અર્થાત વાસ્તવમાં એકાWતા નથી કિન્તુ એકાર્થતાની પેઠે ભાન માત્ર થાય એ પુન લિમાય ગઈ છે.
યથા. રાજે રમા-લક્ષ્મી ગૃહે આનંદ કહુકમૂલ છે,
જ્યાં સુમન વિબુધ સદાય, સેવક સ્વામિને અનુકૂલ છે. આમાં રમા અને લક્ષમી એક અર્થવાચી હોવાથી આનંદ અને કૌતુક બને આનંદવાચી લેવાથી અને સુમન તથા વિબુધ બને દેવતા વાચ હોવાથી એક ભિન્નાકાર શબ્દોમાં એક કાર્યતાનું ભાન થાય છે પણ વિવક્ષિતાર્થ તે રમા લક્ષ્મી એટલે લક્ષ્મીની શોભા ઘરમાં રાજે છે. અર્થાત ક્રીડામાં આનંદ ઉપજાવનાર બને છે. સુમન સારા મનવાળા વિબુધ-પંડિત એવા સેવકે સદાય જયાં સ્વામીને અનુકૂળ છે.
અમારા મતથી આ લક્ષણ ઉદાહરણથી પુનરૂકિતદેષને આભાસ માનેલ છે તે તો આભાસ અલંકારને પ્રકાર છે. યામક અલંકારથી નિવારણ કરવા માટે વિભિન્નાકાર એ શબ્દનું વિશેષણ માપેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com